ચિંતાજનક : ગુજરાતમાં પ્રજનનક્ષમતા દર ઘટીને 1.9, બદલાતી જીવનશૈલી અને મોટી વયે લગ્ન જવાબદાર

Fertility rate in drops Gujarat:  સતત ઘટી રહેલા પ્રજજન દરથી દક્ષિણ કોરિયા આગામી 100 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ‘ગાયબ’ થઇ જાય તેવા ચિંતાજનક અહેવાલ તાજેતરમાં આવ્યા હતા. જીવનશૈલીને કારણે ગુજરાતમાં પણ પ્રજજક્ષમતાનો દર સતત ઘટી  રહ્યો છે. ગુજરાતમાં હાલ પ્રજજનક્ષમતા દર 1.9 છે. સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -