અટલાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીની કારે અકસ્માત કર્યો

વડોદરા,અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બે દિવસ પૂર્વે રાતે કાર લઇને મિત્રો સાથે નીકળ્યા હતા. તે દરમિયાન માંજલપુર  જ્યુપિટર ચોકડી  પાસે અકસ્માત થયો હતો.જોકે, આ અંગે કોઇ ગુનો દાખલ થયો નથી.મળતી માહિતી મુજબ, અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ બે દિવસ પહેલા રાતે મિત્રની થાર કાર લઇને ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે એક ઇકો કાર સાથે અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જોકે, પોલીસ  કોન્સ્ટેબલે પોતાની વગનો ઉપયોગ કરી મામલો  રફેદફે કરી દીધો હતો.

અટલાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીની કારે અકસ્માત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બે દિવસ પૂર્વે રાતે કાર લઇને મિત્રો સાથે નીકળ્યા હતા. તે દરમિયાન માંજલપુર  જ્યુપિટર ચોકડી  પાસે અકસ્માત થયો હતો.જોકે, આ અંગે કોઇ ગુનો દાખલ થયો નથી.

મળતી માહિતી મુજબ, અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ બે દિવસ પહેલા રાતે મિત્રની થાર કાર લઇને ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે એક ઇકો કાર સાથે અકસ્માત થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જોકે, પોલીસ  કોન્સ્ટેબલે પોતાની વગનો ઉપયોગ કરી મામલો  રફેદફે કરી દીધો હતો.