ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા બાદ હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર બનાવાશે, કેન્દ્રની યોજના

Breeding Center of Cheetah: ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા પછી હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર ઉમેરાઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓએ મઘ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વીઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડ રૂપિયાની ફાળવણી વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ હેઠળ ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેરવામાં આવશે.

ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા બાદ હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર બનાવાશે, કેન્દ્રની યોજના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Cheetah Breeding Center

Breeding Center of Cheetah: ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા પછી હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર ઉમેરાઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓએ મઘ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વીઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.

પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડ રૂપિયાની ફાળવણી 

વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ હેઠળ ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેરવામાં આવશે.