Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા
જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ પડ્યો દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10-5 ઇંચ વરસાદ ખાબક્યો હાલારને હલાવી દેતા મેઘરાજા. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં જામખંભાળિયામાં આખી રાત વરસાદ વરસ્યો છે. જેમાં સવારે છ સુધીમાં 18.5 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળ્યુ છે. જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી સવારે છ વાગ્યા સુધીમાં 15.5 ઇંચ વરસાદ આવ્યો છે. જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. તેમાં બંને તાલુકામાં 13-13 ઈંચ વરસાદ આવ્યો છે. દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10-5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10-5 ઇંચ વરસાદ છે. પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડમાં પણ આખી રાત વરસાદ આવ્યો છે. સવારે 6 સુધીમાં 11-5 ઇંચ વરસાદ પડ્યો છે. પોરબંદરના બધા તાલુકામાં ભારે વરસાદ છે. રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ પડ્યો રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ લોધીકામાં પણ આખી રાત વરસાદ આવતા 10.5 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યના 250 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ છે. ભાદરનું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા થયા છે. જેમાં સ્થાનિકો પાણી ભરાતા હાલાકી ભોગવી રહ્યાં છે. તેમજ નોકરિયાત વર્ગ માટે રસ્તા પર જવુ મુશ્કેલી ભર્યું બન્યું છે. જેમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી
- રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ પડ્યો
- દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10-5 ઇંચ વરસાદ ખાબક્યો
હાલારને હલાવી દેતા મેઘરાજા. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં જામખંભાળિયામાં આખી રાત વરસાદ વરસ્યો છે. જેમાં સવારે છ સુધીમાં 18.5 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળ્યુ છે. જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે.
જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી
સવારે છ વાગ્યા સુધીમાં 15.5 ઇંચ વરસાદ આવ્યો છે. જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. તેમાં બંને તાલુકામાં 13-13 ઈંચ વરસાદ આવ્યો છે. દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10-5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10-5 ઇંચ વરસાદ છે. પોરબંદરના રાણાવાવમાં પણ 12 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડમાં પણ આખી રાત વરસાદ આવ્યો છે. સવારે 6 સુધીમાં 11-5 ઇંચ વરસાદ પડ્યો છે. પોરબંદરના બધા તાલુકામાં ભારે વરસાદ છે.
રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ પડ્યો
રાજકોટ જિલ્લાના લોધિકામાં સવાર સુધીમાં 10-5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ લોધીકામાં પણ આખી રાત વરસાદ આવતા 10.5 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યના 250 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ છે. ભાદરનું પાણી છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામ સંપર્ક વિહોણા થયા છે. જેમાં સ્થાનિકો પાણી ભરાતા હાલાકી ભોગવી રહ્યાં છે. તેમજ નોકરિયાત વર્ગ માટે રસ્તા પર જવુ મુશ્કેલી ભર્યું બન્યું છે. જેમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.