ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે 'સંકટ' : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
| AI IMAGE |
Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, તેમાં ભાજપ માટે ચૂંટણી જીતવાનો રસ્તો વધુ અઘરો બની રહ્યો હોય તેમ અત્યારે લાગી રહ્યું છે. કારણ કે, એક તરફ ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં આંતરિક કલહ વધુ ઘેરો બની રહ્યો છે, જ્યારે બીજી તરફ વિકાસના કામો અને પ્રાથમિક માળખાકીય સુવિધાના કામો ન થતાં ઠેર-ઠેર મતદારો ભાજપના ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0


