ગાંધીનગર નજીક 700 કિલો ગૌમાસ ભરેલી કાર ઝડપાઈ, એક આરોપી પકડાયો, બીજો નાસી ગયો

Gandhinagar News | ગાંધીનગર શહેર નજીક ભાટ સર્કલ પાસે ગૌરક્ષકો દ્વારા બાતમીના આધારે પીછો કરીને કારમાંથી 700 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે એકને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -