Bhavnagarના અલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપ ભંગાવવા માટે આવ્યું, વાંચો Special Story

ભાવનગરના અલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપ ભંગાવવા માટે આવ્યું છે.ફિશ ફેકટરી શિપ અંલગમાં ભંગાવવા માટે આવ્યું છે,આ શિપ વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતુ અને ત્યારબાદ આટલા વર્ષો પછી તેને તોડવામાં આવશે,આ શિપ સૌથી મજબૂત શિપ માનવામાં આવે છે.જેનું વજન અને પહોળાઈ મોટી માત્રામાં છે. શિપ આવ્યું ભંગાવવા માટે ભાવનગરનું અલંગ કે જયા મોટા શિપ તોડવામાં આવે છે અને વેપારીઓ તેમાથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને વેચતા હોય છે,આ શિપની વાત કરવામાં આવે તો 1980માં બનાવાયું હતું મોટર વેસલ દિવો શિપ રશિયાના દિવો જહાજનું વજન 26,136 મેટ્રિક ટન છે,જયારે અલંગના પ્લોટ નંબર 169ના માલિકે આ જહાજને ખરીધ્યું હોવાની વાત સામે આવી છે.રશિયાથી આ જહાજ અંતિમ સફર અલંગ ખાતે ભંગાવવા આવી પહોંચ્યું છે જેને લઈ વેપારીમાં પણ ઉત્સાહ છે. અલંગમાં આવે છે અલગ-અલગ શિપ ભંગાવવા માટે વર્ષ 2024ના શરૂઆતના 9 મહિના દરમિયાન કુલ 73 જહાજ અલંગનો કાંઠો અડકવામાં સફળ રહ્યા છે, અને તેનું કુલ વજન 537759.49 મે.ટન છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત 6 જહાજ બીચ થયા છે, અને તેનું કુલ વજન 38,388 મે.ટન છે. સપ્ટેમ્બર-2023 દરમિયાન અલંગ ખાતે કુલ 12 શિપ બીચ થયા હતા અને તેનું કુલ વજન 65489.78 મેટ્રિક ટન હતુ. અલંગ છે શું જાણો આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.

Bhavnagarના અલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપ ભંગાવવા માટે આવ્યું, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરના અલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપ ભંગાવવા માટે આવ્યું છે.ફિશ ફેકટરી શિપ અંલગમાં ભંગાવવા માટે આવ્યું છે,આ શિપ વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતુ અને ત્યારબાદ આટલા વર્ષો પછી તેને તોડવામાં આવશે,આ શિપ સૌથી મજબૂત શિપ માનવામાં આવે છે.જેનું વજન અને પહોળાઈ મોટી માત્રામાં છે.

શિપ આવ્યું ભંગાવવા માટે

ભાવનગરનું અલંગ કે જયા મોટા શિપ તોડવામાં આવે છે અને વેપારીઓ તેમાથી અલગ-અલગ વસ્તુઓ બનાવીને વેચતા હોય છે,આ શિપની વાત કરવામાં આવે તો 1980માં બનાવાયું હતું મોટર વેસલ દિવો શિપ રશિયાના દિવો જહાજનું વજન 26,136 મેટ્રિક ટન છે,જયારે અલંગના પ્લોટ નંબર 169ના માલિકે આ જહાજને ખરીધ્યું હોવાની વાત સામે આવી છે.રશિયાથી આ જહાજ અંતિમ સફર અલંગ ખાતે ભંગાવવા આવી પહોંચ્યું છે જેને લઈ વેપારીમાં પણ ઉત્સાહ છે.

અલંગમાં આવે છે અલગ-અલગ શિપ ભંગાવવા માટે

વર્ષ 2024ના શરૂઆતના 9 મહિના દરમિયાન કુલ 73 જહાજ અલંગનો કાંઠો અડકવામાં સફળ રહ્યા છે, અને તેનું કુલ વજન 537759.49 મે.ટન છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અલંગમાં ફક્ત 6 જહાજ બીચ થયા છે, અને તેનું કુલ વજન 38,388 મે.ટન છે. સપ્ટેમ્બર-2023 દરમિયાન અલંગ ખાતે કુલ 12 શિપ બીચ થયા હતા અને તેનું કુલ વજન 65489.78 મેટ્રિક ટન હતુ.


અલંગ છે શું જાણો

આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.