Dang: સુબિર તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયા

ડાંગ જિલ્લાના એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈ 15માં નાણાપંચ વર્ષ-2023-24 અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર દ્વારા મંજૂર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં કરેલ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારી, સુબીર દ્વારા સહી જ લેવાની થતી હોવાથી આરોપી તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રર બાલુભાઈ હાથીવાલા, ઉં.વ.57, જેઓ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે સુબીર ખાતે ફરજ બજાવે છે. તેઓએ એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે એક જાગૃત નાગરિક પાસે રૂા.6000/- ની લાંચની માંગણી કરવામાં આવેલ હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હતા, પરંતુ તેઓએ માગણી કરેલ હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય તેમણે ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જે ફરિયાદ આધારે ACB સુરતના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝનમાં વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI જે. આર. ગામીતે સ્ટાફ સાથે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેથી એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરી આરોપી તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા વિરૂદ્ધ ફરીયાદ સાથે લાંચના વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા.6000/- ની લાંચ સ્વીકારી પકડાઇ ગયા હતા. જે બાબતે તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલાની જે.આર.ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને એ.સી.બી. પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Dang: સુબિર તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાંગ જિલ્લાના એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈ 15માં નાણાપંચ વર્ષ-2023-24 અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર દ્વારા મંજૂર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં કરેલ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારી, સુબીર દ્વારા સહી જ લેવાની થતી હોવાથી આરોપી તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રર બાલુભાઈ હાથીવાલા, ઉં.વ.57, જેઓ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે સુબીર ખાતે ફરજ બજાવે છે. તેઓએ એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે એક જાગૃત નાગરિક પાસે રૂા.6000/- ની લાંચની માંગણી કરવામાં આવેલ હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હતા, પરંતુ તેઓએ માગણી કરેલ હતી.

ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી

લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય તેમણે ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જે ફરિયાદ આધારે ACB સુરતના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝનમાં વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI જે. આર. ગામીતે સ્ટાફ સાથે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેથી એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરી આરોપી તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા વિરૂદ્ધ ફરીયાદ સાથે લાંચના વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા.6000/- ની લાંચ સ્વીકારી પકડાઇ ગયા હતા. જે બાબતે તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલાની જે.આર.ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને એ.સી.બી. પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.