જૂનાગઢમાં ગેરકાયદે ગેમ ઝોન પકડાયું, મામલતદારે સીલ માર્યું હતું છતાં પાછલા દરવાજેથી ચાલતું હતું
રાજકોટની આગની દુર્ઘટના બાદ પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી મે માસમાં સીલ કરવામાં આવ્યું હતું, સંચાલક સામે ગુનો દાખલ : જૂનાગઢના ઝાંઝરડા રોડ SOG ઓફિસ સામે આવેલુંJunagadh Game Zone news | જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટની આગની દુર્ઘટના બાદ પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી મે માસમાં સીલ કરવામાં આવ્યું હતું, સંચાલક સામે ગુનો દાખલ : જૂનાગઢના ઝાંઝરડા રોડ SOG ઓફિસ સામે આવેલું
Junagadh Game Zone news | જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા.