આગામી દિવાળીના તહેવારોને લઇ 10 દિવસ વહેલા પગાર-પેન્શન આપવા માંગ

- શાળાઓના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મીઓને - સરકારી-ગ્રાન્ટેડ પ્રા.શાળા તથા હાઇસ્કૂલોના શિક્ષક કર્મચારીઓ વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆતભાવનગર : ચાલુ વર્ષે તહેવારના દિવસો એક પછી એક આવી રહ્યા છે. જેમાં દિવાળી પણ ચાલું મહિનાના અંતિમ દિવસે હોય ત્યારે સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર, પેન્શન ૧૦ દિવસ પહેલા કરી આપવા શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આગામી દિવાળીના તહેવારોને લઇ 10 દિવસ વહેલા પગાર-પેન્શન આપવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શાળાઓના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મીઓને 

- સરકારી-ગ્રાન્ટેડ પ્રા.શાળા તથા હાઇસ્કૂલોના શિક્ષક કર્મચારીઓ વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત

ભાવનગર : ચાલુ વર્ષે તહેવારના દિવસો એક પછી એક આવી રહ્યા છે. જેમાં દિવાળી પણ ચાલું મહિનાના અંતિમ દિવસે હોય ત્યારે સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર, પેન્શન ૧૦ દિવસ પહેલા કરી આપવા શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.