શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી, ગાંધીનગરના એક સ્ટાર્ટઅપની કમાલ
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં પ્રોત્સાહનથી ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં બનતી ઇકો ફ્રેન્ડલી બોટલનું લોકાર્પણ, સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થાય તો વધુ સસ્તી થઈ શકે જૂનાગઢ, : જૂનાગઢના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે બોટલને મનાઈ છે. આથી એક સ્ટાર્ટઅપ દ્વારા ગાંધીનગર નજીક પ્લાન્ટમાં શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. જે હાલ ઉપલબ્ધ થાય છે. જો સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થાય તો વધુ સસ્તી થઈ શકે એમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં પ્રોત્સાહનથી ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં બનતી ઇકો ફ્રેન્ડલી બોટલનું લોકાર્પણ, સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થાય તો વધુ સસ્તી થઈ શકે
જૂનાગઢ, : જૂનાગઢના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે બોટલને મનાઈ છે. આથી એક સ્ટાર્ટઅપ દ્વારા ગાંધીનગર નજીક પ્લાન્ટમાં શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. જે હાલ ઉપલબ્ધ થાય છે. જો સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થાય તો વધુ સસ્તી થઈ શકે એમ છે.