કરજણમાં માથાભારે તત્વોના આતંક : બે માથાભારે શખ્સોએ કંપનીના શ્રમિકોને માર માર્યો
Vadodara Crime : વડોદરા જિલ્લાના કરજણમાં માથાભારે તત્વોના આતંકની ઘટના સામે આવી છે. બે માથાભારેએ કંપનીના શ્રમિકોને માર માર્યો હતો. તે બાદ તેમણે હાથમાં કારબા લઇ જઇને કંપનીમાં વાહનો અને મટીરીયલમાં આગ લગાવી દીધી હોવાનું સીસીટીવી પરથી જાણવા મળ્યું હતું. આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ કરજણ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી તેજ કરી દીધી છે.
![કરજણમાં માથાભારે તત્વોના આતંક : બે માથાભારે શખ્સોએ કંપનીના શ્રમિકોને માર માર્યો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738928330947.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -