એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે :અંબાલાલ પટેલ

ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે 12 થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી આગામી એપ્રિલ અને મે મહિનામાં હવામાનની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગહી કરી છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. જેમાં 12 થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે તેવી પણ માહિતી આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. તેમજ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધશે. જેના સાથે જ ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે. આ કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, 12 થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ઉનાળામાં ગરમી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પવનની ગતિ પણ તેજ રહેશે. જેના સાથે જ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધશે. જેના કારણે ગરમી લોકોએ શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. જેના સાથે જ એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે.

એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે :અંબાલાલ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે
  • 12 થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે
  • પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી

આગામી એપ્રિલ અને મે મહિનામાં હવામાનની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગહી કરી છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. જેમાં 12 થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે તેવી પણ માહિતી આપી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. તેમજ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધશે. જેના સાથે જ ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે. આ કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, 12 થી 15 એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

ઉનાળામાં ગરમી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પવનની ગતિ પણ તેજ રહેશે. જેના સાથે જ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધશે. જેના કારણે ગરમી લોકોએ શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. જેના સાથે જ એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે.