Food Poisoning: જસદણમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, નાના બાળકોને વધુ અસર

અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું જસદણના ગોખલાણામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તેમાં ફૂડ પોઈઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકોને થઇ છે. તેમજ ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી હતી. અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી હતી. જેમાં અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તથા ફૂડ પોઈઝનિંગને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં લોકોને ફૂટ પોઈઝનની અસર થતા જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોખલાણા ગામમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જમવામાં ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જમવામાં ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. તેમજ ઘટના સ્થળે 108 એમબ્યુલન્સ દોડી આવી હતી. અને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. 

Food Poisoning: જસદણમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, નાના બાળકોને વધુ અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
  • ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી
  • ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું

જસદણના ગોખલાણામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તેમાં ફૂડ પોઈઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકોને થઇ છે. તેમજ ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી હતી.

અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી હતી. જેમાં અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તથા ફૂડ પોઈઝનિંગને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં લોકોને ફૂટ પોઈઝનની અસર થતા જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોખલાણા ગામમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જમવામાં ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી

જમવામાં ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. તેમજ ઘટના સ્થળે 108 એમબ્યુલન્સ દોડી આવી હતી. અને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.