ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
શહેરના રામોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપમાં ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કર્યા બાદ બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખ રૂપિયાથી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના બિલ ભરીને છેતરપિંડી કરી હતી. વોટ્સએપ ગુ્રપમાં આવેલી ઇ-ચલણ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાથી અન્ય લોકોએ પણ નાણાં ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
રામોલમાં આવેલા હયાતનગરમાં રહેતા સાદીક હુસૈન મલેકને થોડા સમય પહેલા રાતના સમયે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઇ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

