3 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Aravalli News: LCB અને SOGની 6 ટીમોની રેડ, 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત
2. Gandhinagar News: સરગાસણમાં શ્રીપદ આયંશ ફ્લેટના 13મા માળે આગ લાગી, બુઝાઈ ગયા બાદ આગ ફરી પ્રસરી
3. Ahmedabad News: ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલ બહાર આવ્યો
4. Gandhinagar news: PM મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને આપશે 1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ
5. Gandhinagar news : શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે, 17 મનપા અને 151 નગરપાલિકા વાયર ફ્રી બનશે
6. Surat News: સાયબર ક્રાઇમનું 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0', 70 આરોપીઓ ઝડપાયા
7. Politics : પશ્ચિમ બંગાળમાં પણ મહારાષ્ટ્ર વાળી થઈ, TMCના પડ્યા ભાગલા!
8. Delhi Fire : 4 દેશના 6 વિદેશી નાગરિકના પણ થયા મોત, ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર નિર્માણ સામે ગંભીર સવાલો
9. Cabinet Decisions: કેબિનેટનો મોટો નિર્ણય, ₹10,000 કરોડના ATF ફંડને મંજૂરી
10. Bihar:પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલાના કેસમાં 3 લોકોની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

