અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

લેટરકાંડ,ભાજપમાં વકેરેલા જૂથવાદ,પાયલ ગોટી  વિવાદો વચ્ચે ંરાજુલા-જાફરાબાદ, ચલાલા પાલિકામાંં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહીં,લાઠીમાં ભાજપને ૧૮બેઠક મળતા ગત ટર્મની સાપેક્ષમાં ૩ બેઠક ઓછી, કોંગ્રેસને પ અપક્ષને એક બેઠકઅમરેલી: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં લેટરકાંડ,જૂથવાદ અને જુના જોગીઓની ટિકિટ કપાવાની નારાજગીની  અસર વચ્ચે ભાજપનું કમળ ખીલ્યું હતું.નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલે તે રીતે પછડાટ આપી પાલિકા કબ્જે કરી હતી.જ્યારે લાઠી નગરપાલિકામાં ભાજપે ૧૮ બેઠકો સાથે જીત મેળવી હતી.તો પેટા ચૂંટણીઓમાં પણ મોટા ભાગની બેઠકો ભાજપે કબ્જે કરી ફરી એકવાર ડંકો વગાડયો હતો.

અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


લેટરકાંડ,ભાજપમાં વકેરેલા જૂથવાદ,પાયલ ગોટી  વિવાદો વચ્ચે ં

રાજુલા-જાફરાબાદ, ચલાલા પાલિકામાંં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહીં,લાઠીમાં ભાજપને ૧૮બેઠક મળતા ગત ટર્મની સાપેક્ષમાં ૩ બેઠક ઓછી, કોંગ્રેસને પ અપક્ષને એક બેઠક

અમરેલી: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં લેટરકાંડ,જૂથવાદ અને જુના જોગીઓની ટિકિટ કપાવાની નારાજગીની  અસર વચ્ચે ભાજપનું કમળ ખીલ્યું હતું.નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ત્રણ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલે તે રીતે પછડાટ આપી પાલિકા કબ્જે કરી હતી.જ્યારે લાઠી નગરપાલિકામાં ભાજપે ૧૮ બેઠકો સાથે જીત મેળવી હતી.તો પેટા ચૂંટણીઓમાં પણ મોટા ભાગની બેઠકો ભાજપે કબ્જે કરી ફરી એકવાર ડંકો વગાડયો હતો.