આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર વીરેન્દ્ર પટેલની ધરપકડ, બેંકને ચોપડ્યો હતો રૂ. 77 કરોડનો ચૂનો

Jan 30, 2025 - 13:00
આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર વીરેન્દ્ર પટેલની ધરપકડ, બેંકને ચોપડ્યો હતો રૂ. 77 કરોડનો ચૂનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Virendra Patel arrested : આણંદ-ચરોતર નાગરિક સહકારી બેંકને કથિત રીતે રૂા. 77 કરોડનો ચૂનો ચોપડનાર, ભાગેડુ આરોપી વિરેન્દ્ર મણીભાઈ પટેલને અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડી લેવાયો છે. મળતી માહિતી અનુસાર આણંદ ચરોતર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર વીરેન્દ્ર મણીભાઈ પટેલ જે ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ હતો. 2002માં તેની સામે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

નકલી ડોક્યુમેન્ટ અને ક્રિમિનલ કોન્સ્પિરસી મામલે આ ગુનો વીરેન્દ્ર પટેલ સામે નોંધવામાં આવ્યો, જે પછી તેની નાસ્તો ફરતો હતો જેને પગલે સીબીઆઇએ 3 માર્ચ 2004 ના રોજ રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી હતી, એટલું જ નહીં ઈન્ટરપોલના માઘ્યમથી અલગ અલગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ શરૂ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0