અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 37 ટકા, ડોમેસ્ટિકમાં 33 ટકાનો વધારો

2022માં 87 લાખ પ્રવાસીઓ, 2023 માં વધીને કુલ 1.1 6 કરોડ પ્રવાસી થયાગત વર્ષે 18,73 ,461 ઇન્ટરનેશનલ,97,85,63 0 ડોમેસ્ટિક પેસેન્જરો નોંધાયા એક કરોડથી વધુ પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હોવાનું જાણવા મળ્યુ અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2022 કરતાં વર્ષ 2023 માં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેસેન્જરોની કુલ સંખ્યા 1.16 કરોડને પાર થઇ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં વર્ષ 2023 માં એક કરોડથી વધુ પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હોવાનું જાણવા મળ્યુ છે. અમદાવાદથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિવિધ દેશોમાં 18.73 લાખ પેસેન્જરોએ ઉડાન ભરી છે જ્યારે ડોમેસ્ટિકમાં97.85 લાખ પેસેન્જરોએ અમદાવાદથી વિવિધ શહેરોની ઉડાન ભરી છે. સૌથી વધુ ઇન્ટરનેશનલના પેસેન્જરો વર્ષ 2023 ના ડિસેમ્બરમાં 1.93 લાખ અને ડોમેસ્ટિકમાં વર્ષ 2023 ના જાન્યુઆરીમાં 9 લાખથી વધુ પેસેન્જરો નોંધાયા હતા. વર્ષ 2022 ની સરખામણીમાં વર્ષ 2023 માં ઇન્ટરનેશનલ પેસેન્જરોમાં 3 7.95% અને ડોમેસકટિક પેસેન્જરોમાં 33 .02%નો વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી દિન-પ્રતિદિન પેસેન્જરોની સંખ્યામાં વૃધ્ધિ થઇ રહી છે. વિવિધ સેક્ટરની ફ્લાઇટો હાલ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન પણ ભરી રહી છે.

અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 37 ટકા, ડોમેસ્ટિકમાં 33 ટકાનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2022માં 87 લાખ પ્રવાસીઓ, 2023 માં વધીને કુલ 1.1 6 કરોડ પ્રવાસી થયા
  • ગત વર્ષે 18,73 ,461 ઇન્ટરનેશનલ,97,85,63 0 ડોમેસ્ટિક પેસેન્જરો નોંધાયા
  • એક કરોડથી વધુ પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હોવાનું જાણવા મળ્યુ

અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2022 કરતાં વર્ષ 2023 માં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેસેન્જરોની કુલ સંખ્યા 1.16 કરોડને પાર થઇ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં વર્ષ 2023 માં એક કરોડથી વધુ પેસેન્જરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હોવાનું જાણવા મળ્યુ છે. અમદાવાદથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિવિધ દેશોમાં 18.73 લાખ પેસેન્જરોએ ઉડાન ભરી છે જ્યારે ડોમેસ્ટિકમાં97.85 લાખ પેસેન્જરોએ અમદાવાદથી વિવિધ શહેરોની ઉડાન ભરી છે. સૌથી વધુ ઇન્ટરનેશનલના પેસેન્જરો વર્ષ 2023 ના ડિસેમ્બરમાં 1.93 લાખ અને ડોમેસ્ટિકમાં વર્ષ 2023 ના જાન્યુઆરીમાં 9 લાખથી વધુ પેસેન્જરો નોંધાયા હતા. વર્ષ 2022 ની સરખામણીમાં વર્ષ 2023 માં ઇન્ટરનેશનલ પેસેન્જરોમાં 3 7.95% અને ડોમેસકટિક પેસેન્જરોમાં 33 .02%નો વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી દિન-પ્રતિદિન પેસેન્જરોની સંખ્યામાં વૃધ્ધિ થઇ રહી છે. વિવિધ સેક્ટરની ફ્લાઇટો હાલ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન પણ ભરી રહી છે.