Vadodara News: પોલીસે બનાવેલો ગ્રીનમંડપ ધરાશાયી, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસેનો મંડપ ધરાશાયી રાહદારીઓને ગરમીથી બચાવવા બનાવાયો હતો મંડપ વડોદરા ટ્રાફિક પોલિસની સુવિધા દુવિધા બની વડોદરામાં પોલીસે બનાવેલો ગ્રીનમંડપ ધરાશાયી થયો છે. જેમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસેનો મંડપ ધરાશાયી થયો છે. તેમાં રાહદારીઓને ગરમીથી બચાવવા મંડપ બનાવાયો હતો. તેમાં લક્ઝરી બસચાલકની ગફલતથી મંડપ પડ્યો છે. તેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. વડોદરા ટ્રાફિક પોલિસની સુવિધા દુવિધા બની વડોદરા ટ્રાફિક પોલિસની સુવિધા દુવિધા બની છે. રાહદારીઓ માટે પોલીસે બનાવેલો ગ્રીન મંડપ ધરાશાયી થયો છે. જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે પોલીસે ગ્રીન મંડપ બનાવ્યો હતો. ભારે ગરમીમાં સિગ્નલ પર રાહદારીઓને સુવિધા માટે મંડપ બાંધ્યો હતો. તેમાં લકઝરી બસના ચાલકની ગફલતથી મંડપ ધરાશાયી થયો છે. તેમાં મોડી રાત્રે ઘટના સર્જાતા જાનહાનિ ટળી છે. તેમજ પીક અવર્સમાં ઘટના થાત તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોત તો જવાબદાર કોણ તે લોક ચર્ચા થઇ રહી છે.  ગ્રીન મંડપ બાંધી રાહદારીઓને રાહત આપવાનો પ્રયાસ ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તો 46 ડિગ્રી પાર પહોંચ્યો છે. જેને પગલે હાલ રાજ્યમાં આગના ગોળા વરસે એવી ગરમી પડી રહી છે. ત્યારે ત્રણ મહાનગરોમાં પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં ચાર રસ્તાની પાસે ગ્રીન મંડપ બાંધી રાહદારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લઝરીબસના બેદરકાર ડ્રાઇવરે વડોદરામાં આ મંડપની ઘરાશાયી કર્યો છે. જેમાં હવે તેના પર કાર્યવાહી કરવા સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

Vadodara News:  પોલીસે બનાવેલો ગ્રીનમંડપ ધરાશાયી, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસેનો મંડપ ધરાશાયી
  • રાહદારીઓને ગરમીથી બચાવવા બનાવાયો હતો મંડપ
  • વડોદરા ટ્રાફિક પોલિસની સુવિધા દુવિધા બની

વડોદરામાં પોલીસે બનાવેલો ગ્રીનમંડપ ધરાશાયી થયો છે. જેમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસેનો મંડપ ધરાશાયી થયો છે. તેમાં રાહદારીઓને ગરમીથી બચાવવા મંડપ બનાવાયો હતો. તેમાં લક્ઝરી બસચાલકની ગફલતથી મંડપ પડ્યો છે. તેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

વડોદરા ટ્રાફિક પોલિસની સુવિધા દુવિધા બની

વડોદરા ટ્રાફિક પોલિસની સુવિધા દુવિધા બની છે. રાહદારીઓ માટે પોલીસે બનાવેલો ગ્રીન મંડપ ધરાશાયી થયો છે. જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે પોલીસે ગ્રીન મંડપ બનાવ્યો હતો. ભારે ગરમીમાં સિગ્નલ પર રાહદારીઓને સુવિધા માટે મંડપ બાંધ્યો હતો. તેમાં લકઝરી બસના ચાલકની ગફલતથી મંડપ ધરાશાયી થયો છે. તેમાં મોડી રાત્રે ઘટના સર્જાતા જાનહાનિ ટળી છે. તેમજ પીક અવર્સમાં ઘટના થાત તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોત તો જવાબદાર કોણ તે લોક ચર્ચા થઇ રહી છે.

 ગ્રીન મંડપ બાંધી રાહદારીઓને રાહત આપવાનો પ્રયાસ

ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તો 46 ડિગ્રી પાર પહોંચ્યો છે. જેને પગલે હાલ રાજ્યમાં આગના ગોળા વરસે એવી ગરમી પડી રહી છે. ત્યારે ત્રણ મહાનગરોમાં પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં ચાર રસ્તાની પાસે ગ્રીન મંડપ બાંધી રાહદારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લઝરીબસના બેદરકાર ડ્રાઇવરે વડોદરામાં આ મંડપની ઘરાશાયી કર્યો છે. જેમાં હવે તેના પર કાર્યવાહી કરવા સ્થાનિકો માગ કરી રહ્યાં છે.