અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ઘટસ્ફોટ! શું એરલાઇન્સના સ્ટાફની જ સંડોવણી?
Bomb Threat in Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જિદાહથી આવેલી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં બોમ્બ હોવાની એક ચિઠ્ઠી મળી આવી હતી. ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચને મહત્ત્વની સફળતા મળી છે. જેમાં આ કેસ પહેલા અગાઉ પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપતી ચિઠ્ઠી મળી આવી હતી. આ બંને ચિઠ્ઠીનું લખાણ સરખા હતા અને એક જ વ્યક્તિ દ્વારા જ લખાયેલા હતા. જેના આધારે એક શંકમદ કર્મચારીની અટકાયત કરીને ક્રાઈમબ્રાંચે વધુ પૂછપરછ કરી છે.
![અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ઘટસ્ફોટ! શું એરલાઇન્સના સ્ટાફની જ સંડોવણી?](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739416353441.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -