Valsadના ઉમરગામમાં મેઘમહેર, બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારમાં વરસાદ આવ્યો જિલ્લામાં મોડી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેમજ મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં મોડી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ વલસાડ જિલ્લામાં મોડી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જેમાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર આવેલા ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં ઉમરગામ શહેર તેમજ ઉમરગામ તાલુકાના ગામોમાં વરસાદી માહોલ છે. ઉમરગામમાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્તા રસ્તા પર નદિ જેવો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને લઇ રસ્તાઓ પાણી પાણી થયા છે. તેમજ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.રેંકડીધારકોએ પોતાનો સમાન છત્રીના સહારે કરવો પડ્યો ગુજરાતમાં 10 જૂન ચોમાસું પ્રવેશ કર્યું હતું પરંતુ સિસ્ટમ નબળી હોવાના કારણે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસુ સક્રિય બન્યું છે. ત્યારબાદ ચોમાસુ ધીરે ધીરે 20 જૂને આગળ વધશે અને 25 જૂન સુધીમાં અમદાવાદમાં સારો વરસાદ થાય તેવું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. તેમાં વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. તેમાં વલસાડ પંથકમાં સાર્વત્રિક વરસાદ છે. ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ વિસ્તારના બજારોમાં વરસાદની અસર જોવા મળી હતી. લોકો છત્રી અને રેઇનકોટના સહારે જોવા મળ્યા હતા. જ્યારે રેંકડીધારકોએ પોતાનો સમાન છત્રીના સહારે કરવો પડ્યો અને પલાસ્ટિકથી ઢાંકવો પડ્યો હતો. 

Valsadના ઉમરગામમાં મેઘમહેર, બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો
  • મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારમાં વરસાદ આવ્યો
  • જિલ્લામાં મોડી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ

વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેમજ મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ જિલ્લામાં મોડી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ

વલસાડ જિલ્લામાં મોડી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જેમાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર આવેલા ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં ઉમરગામ શહેર તેમજ ઉમરગામ તાલુકાના ગામોમાં વરસાદી માહોલ છે. ઉમરગામમાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્તા રસ્તા પર નદિ જેવો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને લઇ રસ્તાઓ પાણી પાણી થયા છે. તેમજ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

રેંકડીધારકોએ પોતાનો સમાન છત્રીના સહારે કરવો પડ્યો

ગુજરાતમાં 10 જૂન ચોમાસું પ્રવેશ કર્યું હતું પરંતુ સિસ્ટમ નબળી હોવાના કારણે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસુ સક્રિય બન્યું છે. ત્યારબાદ ચોમાસુ ધીરે ધીરે 20 જૂને આગળ વધશે અને 25 જૂન સુધીમાં અમદાવાદમાં સારો વરસાદ થાય તેવું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. તેમાં વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. તેમાં વલસાડ પંથકમાં સાર્વત્રિક વરસાદ છે. ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ વિસ્તારના બજારોમાં વરસાદની અસર જોવા મળી હતી. લોકો છત્રી અને રેઇનકોટના સહારે જોવા મળ્યા હતા. જ્યારે રેંકડીધારકોએ પોતાનો સમાન છત્રીના સહારે કરવો પડ્યો અને પલાસ્ટિકથી ઢાંકવો પડ્યો હતો.