Vadodaraમાં વહેલી સવારથી વરસાદ શરૂ, શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા

ગાજવીજ સાથે વાઘોડિયા શહેર અને ગ્રામ્યમાં વરસાદ ખંધા, રવાલ, નવા આજવામાં વરસાદ આવ્યો વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા વડોદરામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વાઘોડિયામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. તેમાં ગાજવીજ સાથે વાઘોડિયા શહેર અને ખંધા, રવાલ, નવા આજવા તેમજ દેવાળીયા, ગજાદરા, લીમડા ગામમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેમાં પરિશ્રમ સોસાયટી, શ્રમ સાધના સોસાયટી તેમજ સુખશાંતિ સોસાયટીમાં પાણી ભરાયા છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તેમજ શહેરના રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવ્યો છે. તેમજ દંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા તેમજ કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.ભારે વરસાદને પગલે વાહન ચાલકો પણ અટવાયા અસહ્ય ગરમીથી ત્રસ્ત નગરજનોને રાહત મળી છે. જેમાં મોડી રાત્રે હળવા વરસાદી ઝાપટા બાદ વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 45થી 48 ડિગ્રી ગરમી સહન કર્યા બાદ મેઘરાજાના આગમનથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશી છે. કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેથી વડોદરા શહેરમાં પ્રથમ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે ભારે વરસાદને પગલે વાહન ચાલકો પણ અટવાયા છે.

Vadodaraમાં વહેલી સવારથી વરસાદ શરૂ, શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાજવીજ સાથે વાઘોડિયા શહેર અને ગ્રામ્યમાં વરસાદ
  • ખંધા, રવાલ, નવા આજવામાં વરસાદ આવ્યો
  • વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા

વડોદરામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વાઘોડિયામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. તેમાં ગાજવીજ સાથે વાઘોડિયા શહેર અને ખંધા, રવાલ, નવા આજવા તેમજ દેવાળીયા, ગજાદરા, લીમડા ગામમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે.

વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા

વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેમાં પરિશ્રમ સોસાયટી, શ્રમ સાધના સોસાયટી તેમજ સુખશાંતિ સોસાયટીમાં પાણી ભરાયા છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તેમજ શહેરના રોડ પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવ્યો છે. તેમજ દંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા તેમજ કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

ભારે વરસાદને પગલે વાહન ચાલકો પણ અટવાયા

અસહ્ય ગરમીથી ત્રસ્ત નગરજનોને રાહત મળી છે. જેમાં મોડી રાત્રે હળવા વરસાદી ઝાપટા બાદ વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 45થી 48 ડિગ્રી ગરમી સહન કર્યા બાદ મેઘરાજાના આગમનથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશી છે. કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેથી વડોદરા શહેરમાં પ્રથમ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે ભારે વરસાદને પગલે વાહન ચાલકો પણ અટવાયા છે.