Suratમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબાને લઇ આયોજકોમાં અસમંજસ
સુરતમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબાને લઇ અસમંજસ છે. જેમાં સુરતમાં 15 કોમર્શિયલ આયોજકને પરમિશન મળી નથી. તેમજ આયોજકોએ પોલીસ પરમિશન માટે અરજી કરી છે. તેમાં ફાયર એનઓસી ન હોવાથી પોલીસે મંજૂરી આપી નથી. તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ફાયર NOC હજુ આપી નથી તેમાં પોલીસને તમામ ડોક્યુમેન્ટ ન આપે ત્યા સુધી પરમિશન નહીં. પરમિશન ન મળતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો પરમિશન ન મળતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. જેમાં ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસને સબમિટ કરાવવાના રહેશે. સુરત પોલીસ આયોજનમાં એક પણ મુદ્દે બાંધછોડ કરશે નહિં. આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. જેમાં સુરતમાં 27 મોટા આયોજનોમાંથી 15 જગ્યા પર કોમર્શિયલ ગરબાનું આયોજન થયુ છે. તેમાં તમામ આયોજકોએ પોલીસ પરમિશન માટે અરજી કરી છે. ગત મોડી રાત સુધી 15 કોમર્શિયલ આયોજકને સુરત પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી નથી. જેમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ ફાયર એનઓસી બાબતને લઈને હજુ સુધી પોલીસે આયોજકોને મંજૂરી આપી નથી. ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસને સબમિટ કરાવવાના રહેશે જ્યાં સુધી આયોજકો પોલીસને તમામ ડોક્યુમેન્ટ અને એનઓસી જમા નહીં કરાવે ત્યાં સુધી નવરાત્રિના આયોજનને પરમિશન મળશે નહીં. આજે નવરાત્રિ વચ્ચે હજુ પણ પરમિશન ના આપતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. આયોજકોએ પોતાના ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસને સબમિટ કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ અને તમામ મંજૂરીઓ બાબતે સુરત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. હવે એક પણ મુદ્દે આયોજનમાં સુરત પોલીસ બાંધછોડ કરશે નહિ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબાને લઇ અસમંજસ છે. જેમાં સુરતમાં 15 કોમર્શિયલ આયોજકને પરમિશન મળી નથી. તેમજ આયોજકોએ પોલીસ પરમિશન માટે અરજી કરી છે. તેમાં ફાયર એનઓસી ન હોવાથી પોલીસે મંજૂરી આપી નથી. તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ફાયર NOC હજુ આપી નથી તેમાં પોલીસને તમામ ડોક્યુમેન્ટ ન આપે ત્યા સુધી પરમિશન નહીં.
પરમિશન ન મળતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો
પરમિશન ન મળતા ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. જેમાં ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસને સબમિટ કરાવવાના રહેશે. સુરત પોલીસ આયોજનમાં એક પણ મુદ્દે બાંધછોડ કરશે નહિં. આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. જેમાં સુરતમાં 27 મોટા આયોજનોમાંથી 15 જગ્યા પર કોમર્શિયલ ગરબાનું આયોજન થયુ છે. તેમાં તમામ આયોજકોએ પોલીસ પરમિશન માટે અરજી કરી છે. ગત મોડી રાત સુધી 15 કોમર્શિયલ આયોજકને સુરત પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી નથી. જેમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ ફાયર એનઓસી બાબતને લઈને હજુ સુધી પોલીસે આયોજકોને મંજૂરી આપી નથી.
ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસને સબમિટ કરાવવાના રહેશે
જ્યાં સુધી આયોજકો પોલીસને તમામ ડોક્યુમેન્ટ અને એનઓસી જમા નહીં કરાવે ત્યાં સુધી નવરાત્રિના આયોજનને પરમિશન મળશે નહીં. આજે નવરાત્રિ વચ્ચે હજુ પણ પરમિશન ના આપતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. આયોજકોએ પોતાના ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસને સબમિટ કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ અને તમામ મંજૂરીઓ બાબતે સુરત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. હવે એક પણ મુદ્દે આયોજનમાં સુરત પોલીસ બાંધછોડ કરશે નહિ.