હવે રાજકોટમાં બુલડોઝર ફર્યું, 100 કરોડની જમીન પરથી દૂર કરાયું દબાણ, બનશે જીઆઈડીસી
Rajkot News : રાજ્યમાં દ્વારકા, જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે રાજકોટમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે ગુરુવારે લોધિકાના માખાવડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે આશરે 100 કરોડની કિંમતની 21 એકર જેટલી ગેરકાયદેસરની જમીન પરના દબાણો હટાવાયા. આ જગ્યા પર જીઆઈડીસી બનાવાશે.લોધિકામાં 100 કરોડની કિંમતની 21 એકર જમીન પર ફર્યું બુલડોઝરરાજકોટના લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે જીઆઈડીસીને ફાળવામાં આવેલી જમીન પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેને લઈને સ્થાનિક તંત્રએ નોટિસ ફાળવી છતાં ગેરકાયદેસર જમીન પચાવીને બેઠેલા શખ્સોએ દબાણ દૂર કર્યું ન હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot News : રાજ્યમાં દ્વારકા, જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે રાજકોટમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે ગુરુવારે લોધિકાના માખાવડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે આશરે 100 કરોડની કિંમતની 21 એકર જેટલી ગેરકાયદેસરની જમીન પરના દબાણો હટાવાયા. આ જગ્યા પર જીઆઈડીસી બનાવાશે.
લોધિકામાં 100 કરોડની કિંમતની 21 એકર જમીન પર ફર્યું બુલડોઝર
રાજકોટના લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે જીઆઈડીસીને ફાળવામાં આવેલી જમીન પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેને લઈને સ્થાનિક તંત્રએ નોટિસ ફાળવી છતાં ગેરકાયદેસર જમીન પચાવીને બેઠેલા શખ્સોએ દબાણ દૂર કર્યું ન હતું.