રાજ્યમાં હાઇવે પરની 27 હોટેલ પર નહીં ઊભી રહે ST બસ, જાણો કયા કારણે GSRTCએ પરવાના કર્યા રદ
GSRTC Bus : ગુજરાતભરમાં દોડતી ST બસોના રૂટમાં હાઇવે પર આવેલી હોટેલો પર હોલ્ટ રાખવામાં આવતો હોય છે. જેમાં ઘણી હોટેલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસ્લિમ માલિકો સંચાલિત હિન્દુ નામ વાળી હોટેલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ કરતી 27 જેટલી હોટેલોના લાયસન્સ રદ કરાયા અને હવે આ હોટેલો પર ST બસ ઊભી રહેશે નહીં.27 હોટેલોના પરવાના રદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઇવે પરની હોટેલો પર હોલ્ટ રખાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
GSRTC Bus : ગુજરાતભરમાં દોડતી ST બસોના રૂટમાં હાઇવે પર આવેલી હોટેલો પર હોલ્ટ રાખવામાં આવતો હોય છે. જેમાં ઘણી હોટેલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસ્લિમ માલિકો સંચાલિત હિન્દુ નામ વાળી હોટેલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ કરતી 27 જેટલી હોટેલોના લાયસન્સ રદ કરાયા અને હવે આ હોટેલો પર ST બસ ઊભી રહેશે નહીં.
27 હોટેલોના પરવાના રદ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઇવે પરની હોટેલો પર હોલ્ટ રખાય છે.