ગુજરાત શિક્ષણ અધિનિયમમાં સંશોધનને પડકારતી અરજીઓ હાઇકોર્ટે ફગાવી, વિવિધ સંસ્થાઓએ કરી હતી અરજી

Gujarat High Court : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1921માં વર્ષ 2021માં જરૂરી સુધારા કરાયા હતા. આ સુધારાને પડકારતી અરજી ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સંસ્થાઓ હેઠળ સંચાલિત શાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી. આ મામલે હાઇકોર્ટ દ્વારા આજે ગુરુવારે તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. વર્ષ 2021માં શિક્ષણ અધિનિયમના સુધારાને પડકારતી અરજીને હાઇકોર્ટે ફગાવીરાજ્યમાં વર્ષ 2021માં ગુજરાત શિક્ષણ અધિનિયમમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા.

ગુજરાત શિક્ષણ અધિનિયમમાં સંશોધનને પડકારતી અરજીઓ હાઇકોર્ટે ફગાવી, વિવિધ સંસ્થાઓએ કરી હતી અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat High Court : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1921માં વર્ષ 2021માં જરૂરી સુધારા કરાયા હતા. આ સુધારાને પડકારતી અરજી ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સંસ્થાઓ હેઠળ સંચાલિત શાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી. આ મામલે હાઇકોર્ટ દ્વારા આજે ગુરુવારે તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. 

વર્ષ 2021માં શિક્ષણ અધિનિયમના સુધારાને પડકારતી અરજીને હાઇકોર્ટે ફગાવી

રાજ્યમાં વર્ષ 2021માં ગુજરાત શિક્ષણ અધિનિયમમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા.