છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, બાતમીદારોને મળ્યું લાખોનું ઈનામ

Drugs Seized In Gujarat : ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જ્યારે ડ્ર્ગ્સ સંબંધિત પોલીસને બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા લાખો રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. ત્રણ વર્ષમાં 87607 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયુંગુજરાત સરકારે ડ્રગ્સ જેવા દૂષણને ડામવા માટે 2021માં ગૃહ વિભાગ દ્વારા નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મુકાય હતી. જેમાં ડ્રગ્સને પોલીસને બાતમી આપનારા લોકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાતા હતા.

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, બાતમીદારોને મળ્યું લાખોનું ઈનામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Drugs Seized In Gujarat : ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે 16155 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જ્યારે ડ્ર્ગ્સ સંબંધિત પોલીસને બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા લાખો રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. 

ત્રણ વર્ષમાં 87607 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત સરકારે ડ્રગ્સ જેવા દૂષણને ડામવા માટે 2021માં ગૃહ વિભાગ દ્વારા નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મુકાય હતી. જેમાં ડ્રગ્સને પોલીસને બાતમી આપનારા લોકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાતા હતા.