Suratમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર પાણી ભરાયા

ગાજવીજ સાથે સુરતમાં વરસાદ આવ્યો ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા કતારગામ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ સુરતમાં સવારે મેઘરાજાની તોફાની બેટિંગ થઇ છે. જેમાં સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદની રમઝટ જોવા મળી છે. તેમજ ગાજવીજ સાથે સુરત શહેરમાં વરસાદ આવ્યો છે. જેમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. કતારગામ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તા પાણી પાણી થયા છે. ખાસ કતારગામ ઝોનમાં કાલથી વરસાદની તોફાની એન્ટ્રી થઇ હતી તે આજે પણ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદને પગલે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે રવિવારે વરસાદ વરસતા સુરતીવાસીઓ પણ ખુશ ખુશાલ થયા છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ થયો છે. સુરતમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઇ વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શરૂ થયેલા વરસાદને લઈને છત્રી અને રેઇન કોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ વરસ્યો ન હતો. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જેમાં હવે સુરતમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. જેમાં સારો વરસાદ વરસે તેની આશા બંધાઇ છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ વરસશે તો ખેડૂતો માટે સારું રહેશે.

Suratમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાજવીજ સાથે સુરતમાં વરસાદ આવ્યો
  • ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
  • કતારગામ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ

સુરતમાં સવારે મેઘરાજાની તોફાની બેટિંગ થઇ છે. જેમાં સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદની રમઝટ જોવા મળી છે. તેમજ ગાજવીજ સાથે સુરત શહેરમાં વરસાદ આવ્યો છે. જેમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. કતારગામ ઝોનમાં સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો

સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તા પાણી પાણી થયા છે. ખાસ કતારગામ ઝોનમાં કાલથી વરસાદની તોફાની એન્ટ્રી થઇ હતી તે આજે પણ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદને પગલે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે રવિવારે વરસાદ વરસતા સુરતીવાસીઓ પણ ખુશ ખુશાલ થયા છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ થયો છે.

સુરતમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઇ

વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શરૂ થયેલા વરસાદને લઈને છત્રી અને રેઇન કોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ વરસ્યો ન હતો. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જેમાં હવે સુરતમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. જેમાં સારો વરસાદ વરસે તેની આશા બંધાઇ છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ વરસશે તો ખેડૂતો માટે સારું રહેશે.