Surat જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ

બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની સવારી આવી છે. જેમાં બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત થયા છે. માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે. તેમાં માણેકપુર ગામે સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ છે. જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને લઇને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવા હતી. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલા ધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાનું બારડોલી મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સાંબેલાધાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળા બેટમાં ફેરવાય હતી. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો બારડોલીમાં 9.5 ઇંચ, પલસાણા : 7.8 ઇંચ, મહુવા : 7 ઇંચ, કામરેજ : 4 ઇંચ, માંડવી : 3.5 ઇંચ, માંગરોળ :2 ઇંચ, ઓલપાડ :4 ઇંચ, ચોયાસી : 1.25 ઇંચ વરસાદ આવ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ આવ્યો છે.

Surat જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત
  • માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ
  • સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ

સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની સવારી આવી છે. જેમાં બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત થયા છે. માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે. તેમાં માણેકપુર ગામે સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ છે. જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.

બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો

છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને લઇને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવા હતી. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલા ધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાનું બારડોલી મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સાંબેલાધાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળા બેટમાં ફેરવાય હતી.

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો બારડોલીમાં 9.5 ઇંચ, પલસાણા : 7.8 ઇંચ, મહુવા : 7 ઇંચ, કામરેજ : 4 ઇંચ, માંડવી : 3.5 ઇંચ, માંગરોળ :2 ઇંચ, ઓલપાડ :4 ઇંચ, ચોયાસી : 1.25 ઇંચ વરસાદ આવ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ આવ્યો છે.