surat News - યુરોપના એક દેશમાંથી VR મોલમાં થયો હતો મેઈલ

ઈમેલ યુરોપના એક દેશમાંથી થયો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું ઈમેલ બાબતે સુરત શહેર પોલીસ ની સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે સોમવારે મધ્ય રાત્રે 2.48 મિનિટે આવ્યો હતો ઈમેલ સુરતના ડુમસ રોડ આવેલા VR મોલની અંદર ઈમેલ મુકાયાનો મેઈલ મળતાં સુરત પોલીસ દોડતી થઈ હતી.સુરત સાયબરક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે, મેઈલ યુરોપના એક દેશમાંથી થયો છે અને તે પણ કોઈ સાયબર એકસપર્ટે કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,બીડીએસની ત્રણ ટીમે ધાર્યા કરતા વહેલા સમયમાં તપાસ પૂર્ણ કરી હતી,તો બોમ્બ અને ડોગ સ્ક્વોડની ત્રણ ટીમ કામે લાગી હતી,VR મોલના ઓફિશિયલ iail આઇડી પર આ ઈમેલ આવ્યો હતો,ગઈકાલે આ અંગેની માહિતી આપતાં સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે, મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો છે. ધમકીભર્યો ઈમેઈલ આજે સવારે મોલના ID પર મળ્યો હતો. મોલના મેનેજમેન્ટના ધ્યાને ઈમેઈલ બપોરે આવ્યો હતો. 55 થી વધુ સ્થળોએ ધમકીભર્યા ઈમેઈલ કરવામાં આવ્યા છે. જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.શું બની હતી ઘટના સુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ હતી. જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, "મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો." જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી હતી. જ્યારે આ ધમકી ભર્યો મેઈલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોમાં ભયનો માહોલ છવાયો અને તેમજ લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. પોલીસને મળી મહત્વની લિંક બપોરે ચાર વાગ્યે આ ઈમેલ આવ્યો હતો. જેમાં એવું જણાવ્યું હતું કે, VR મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે.બધાને મોલમાંથી બહાર કાઢી લીધા હતા. જે પછી ક્રાઈમ બ્રાન્ચ, SOG,બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી હતી. VR મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી.ઈમેલ કુલ 52 જગ્યાઓ પર મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના સાથએ જ ઈમેલમા એવું પણ લખવામાં આવ્યું છે કે,બચાવવા હોય તેટલા બચાવી લો. જેના પછી પોલીસની ટીમે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  

surat News - યુરોપના એક દેશમાંથી VR મોલમાં થયો હતો મેઈલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈમેલ યુરોપના એક દેશમાંથી થયો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું
  • ઈમેલ બાબતે સુરત શહેર પોલીસ ની સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે
  • સોમવારે મધ્ય રાત્રે 2.48 મિનિટે આવ્યો હતો ઈમેલ

સુરતના ડુમસ રોડ આવેલા VR મોલની અંદર ઈમેલ મુકાયાનો મેઈલ મળતાં સુરત પોલીસ દોડતી થઈ હતી.સુરત સાયબરક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે, મેઈલ યુરોપના એક દેશમાંથી થયો છે અને તે પણ કોઈ સાયબર એકસપર્ટે કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,બીડીએસની ત્રણ ટીમે ધાર્યા કરતા વહેલા સમયમાં તપાસ પૂર્ણ કરી હતી,તો બોમ્બ અને ડોગ સ્ક્વોડની ત્રણ ટીમ કામે લાગી હતી,VR મોલના ઓફિશિયલ iail આઇડી પર આ ઈમેલ આવ્યો હતો,ગઈકાલે આ અંગેની માહિતી આપતાં સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે, મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો છે. ધમકીભર્યો ઈમેઈલ આજે સવારે મોલના ID પર મળ્યો હતો. મોલના મેનેજમેન્ટના ધ્યાને ઈમેઈલ બપોરે આવ્યો હતો. 55 થી વધુ સ્થળોએ ધમકીભર્યા ઈમેઈલ કરવામાં આવ્યા છે. જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

શું બની હતી ઘટના

સુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ હતી. જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, "મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો." જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી હતી. જ્યારે આ ધમકી ભર્યો મેઈલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોમાં ભયનો માહોલ છવાયો અને તેમજ લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.

પોલીસને મળી મહત્વની લિંક

બપોરે ચાર વાગ્યે આ ઈમેલ આવ્યો હતો. જેમાં એવું જણાવ્યું હતું કે, VR મોલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને એ સવારે બ્લાસ્ટ થશે.બધાને મોલમાંથી બહાર કાઢી લીધા હતા. જે પછી ક્રાઈમ બ્રાન્ચ, SOG,બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી હતી. VR મોલ ખાતે ફાયર વિભાગની બે ગાડી સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી.ઈમેલ કુલ 52 જગ્યાઓ પર મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના સાથએ જ ઈમેલમા એવું પણ લખવામાં આવ્યું છે કે,બચાવવા હોય તેટલા બચાવી લો. જેના પછી પોલીસની ટીમે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.