Rajkotમાં સાગઠીયાએ તૈયાર કરેલી TP એકબાદ એક રદ, જુઓ Video

રાજકોટમાં મનસુખ સાગઠીયા તૈયાર કરેલી TP એકબાદ એક રદ થતાં બિલ્ડરોમાં દોડ ધામ મચી હતી. સરકારે રાજકોટ TP સ્કીમ 11 રિજેક્ટ કરી અને 1 ની તૈયારીઓના મેસેજ મળતાં બિલ્ડરોમાં દોડધામ મચી ગઇ હતી. મનસુખ સાગઠીયા તૈયાર કરવામાં આવેલ TP સ્કીમ 15 રદ થાય તો બિલ્ડરને 300 કરોડની ખોટ જાય તેમ છે. TP સ્કીમ 15 રદ ન કરવા માટે બિલ્ડર ગાંધીનગર સુધી દોડી ગયાની ચર્ચા છે. મનસુખ સાગઠીયા કોઠા સુજથી સર્વ નંબર 40 અને 41માં સરકારને નુકશાન અને બિલ્ડર ફાયદો ખટાવવાના પ્રયાસો. અનેક રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં ભલામણો શરૂ કરવામાં આવી હોવાની ચર્ચા જોર પકડ્યું હતુ. એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયાની આવક 410 ટકા વધતા દરોડા પાડ્યા હતા. રાજકોટમાં સાગઠીયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો. તો બીજી આ મુદ્દે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે SITનો રીપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે. ત્યારે આજે ફરી સાગઠીયા ચર્ચામાં છે રાજકોટમાં સાગઠીયાએ તૈયાર કરેલી TP એકબાદ એક રદ થતા બિલ્ડરો ફફડી ઉઠ્યા છે. 

Rajkotમાં સાગઠીયાએ તૈયાર કરેલી TP એકબાદ એક રદ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં મનસુખ સાગઠીયા તૈયાર કરેલી TP એકબાદ એક રદ થતાં બિલ્ડરોમાં દોડ ધામ મચી હતી. સરકારે રાજકોટ TP સ્કીમ 11 રિજેક્ટ કરી અને 1 ની તૈયારીઓના મેસેજ મળતાં બિલ્ડરોમાં દોડધામ મચી ગઇ હતી. મનસુખ સાગઠીયા તૈયાર કરવામાં આવેલ TP સ્કીમ 15 રદ થાય તો બિલ્ડરને 300 કરોડની ખોટ જાય તેમ છે. TP સ્કીમ 15 રદ ન કરવા માટે બિલ્ડર ગાંધીનગર સુધી દોડી ગયાની ચર્ચા છે.

મનસુખ સાગઠીયા કોઠા સુજથી સર્વ નંબર 40 અને 41માં સરકારને નુકશાન અને બિલ્ડર ફાયદો ખટાવવાના પ્રયાસો. અનેક રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં ભલામણો શરૂ કરવામાં આવી હોવાની ચર્ચા જોર પકડ્યું હતુ.

એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયાની આવક 410 ટકા વધતા દરોડા પાડ્યા હતા. રાજકોટમાં સાગઠીયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો. તો બીજી આ મુદ્દે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે SITનો રીપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે. ત્યારે આજે ફરી સાગઠીયા ચર્ચામાં છે રાજકોટમાં સાગઠીયાએ તૈયાર કરેલી TP એકબાદ એક રદ થતા બિલ્ડરો ફફડી ઉઠ્યા છે.