Vadodaraના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા, જુઓ Video

વડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા. શિનોરમાં આવેલી કેટલીક સોસાયટીમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક પછી એક બંધ મકાનના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના-રોકડ મળી 2.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે મકાનમાલિકોને અને સોસાયટીના લોકોને ચોરીના બનાવની જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી તે સાથે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બંધ મકાનો અને છેવાડાના મકાનને નિશાન બનાવ્યા બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના, રોકડ રકમ સહિત કુલ 2.80 લાખની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ક્યાંકથી સોનુ ચાંદી તો ક્યાંકથી હીરા-મોતી ઝવેરાત ચોરીને ચોર ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. સોસાયટીના રહીશો ડરથી ફફડી ઉઠ્યા હતા. 

Vadodaraના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા. શિનોરમાં આવેલી કેટલીક સોસાયટીમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક પછી એક બંધ મકાનના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના-રોકડ મળી 2.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે મકાનમાલિકોને અને સોસાયટીના લોકોને ચોરીના બનાવની જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી તે સાથે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

બંધ મકાનો અને છેવાડાના મકાનને નિશાન બનાવ્યા બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના, રોકડ રકમ સહિત કુલ 2.80 લાખની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ક્યાંકથી સોનુ ચાંદી તો ક્યાંકથી હીરા-મોતી ઝવેરાત ચોરીને ચોર ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. સોસાયટીના રહીશો ડરથી ફફડી ઉઠ્યા હતા.