Rajkotમા રફતારનો રાક્ષસ બન્યો બેફામ, 9 વાહનોને લીધા અડફેટે
રાજકોટના કોટેચા ચોકમાં કારચાલક બેફામ બનતા પાંચથી સાત વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,જેમાં ફોર્ચ્યુનર કાર ચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં પાંચથી સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બે યુવકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં 5થી 7 લોકો ઈજાગ્રસ્ત રાજકોટમાં હવે અકસ્માતોની સંખ્યા વધી રહી છે,છેલ્લા એક અઠવાડીયામાં બે અકસ્માતની સંખ્યા બની છે,અકસ્માતમાં બે યુવકોની હાલત અત્યંત ગંભીર છે,સાથે સાથે કાર ચાલકને ઝડપીને પોલીસે કાર્યવાહી પણ કરી છે,આ અકસ્માતમાં વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે,કાર એટલી સ્પીડમાં હતી કે રોડ પર ઉભેલા અને ચાલી રહેલા લોકો હવામાં ફંગોળાયા હતા,પોલીસે કાર પણ જપ્ત કરી છે અને આસપાસના સીસીટીવીના આધારે તપાસ પણ કરી છે. અકસ્માતમાં બે યુવકોની હાલત ગંભીર અકસ્માતમાં બે યુવકોની હાલત અત્યંત ગંભીર હોવાની વાત સામે આવી છે.સાથે સાથે ઈજાગ્રસ્તોના પરિવારે માંગ કરી છે કે કારચાલકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પોલીસે આસપાસના લોકોના નિવેદનો નોંધીને ગુનો પણ દાખલ કર્યો છે,મહત્વની વાત તો એ છે કે કારચાલકે નશામાં આવું કર્યુ છે કે નહી તે બાબતને લઈ તપાસ હાથધરવામાં આવી છે.બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડયા હતા.બાઇક પર જતા બે યુવકો અતિગંભીર હાલતમાં છે. એક કલાક સુધી ટ્રાફિકજામ થયો પ્રાપ્ત વિગત મુજબ, શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર ટ્રાફિકથી ધમધમતા એવા કોટેચા ચોક નજીક 11 વાગ્યા આસપાસ એક કાળા કલરની ફોર્ચ્યુનર કારના ચાલકે અકસ્માત કરી લગભગ 8થી 9 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. જેના કારણે વાહનોમાં તો નુકસાન થયું હતું પરંતુ સાથે સાથે 6થી 7 લોકોને ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે એક કલાક સુધી ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને બાદમાં પોલીસે આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના કોટેચા ચોકમાં કારચાલક બેફામ બનતા પાંચથી સાત વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,જેમાં ફોર્ચ્યુનર કાર ચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં પાંચથી સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બે યુવકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.
અકસ્માતમાં 5થી 7 લોકો ઈજાગ્રસ્ત
રાજકોટમાં હવે અકસ્માતોની સંખ્યા વધી રહી છે,છેલ્લા એક અઠવાડીયામાં બે અકસ્માતની સંખ્યા બની છે,અકસ્માતમાં બે યુવકોની હાલત અત્યંત ગંભીર છે,સાથે સાથે કાર ચાલકને ઝડપીને પોલીસે કાર્યવાહી પણ કરી છે,આ અકસ્માતમાં વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે,કાર એટલી સ્પીડમાં હતી કે રોડ પર ઉભેલા અને ચાલી રહેલા લોકો હવામાં ફંગોળાયા હતા,પોલીસે કાર પણ જપ્ત કરી છે અને આસપાસના સીસીટીવીના આધારે તપાસ પણ કરી છે.
અકસ્માતમાં બે યુવકોની હાલત ગંભીર
અકસ્માતમાં બે યુવકોની હાલત અત્યંત ગંભીર હોવાની વાત સામે આવી છે.સાથે સાથે ઈજાગ્રસ્તોના પરિવારે માંગ કરી છે કે કારચાલકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પોલીસે આસપાસના લોકોના નિવેદનો નોંધીને ગુનો પણ દાખલ કર્યો છે,મહત્વની વાત તો એ છે કે કારચાલકે નશામાં આવું કર્યુ છે કે નહી તે બાબતને લઈ તપાસ હાથધરવામાં આવી છે.બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડયા હતા.બાઇક પર જતા બે યુવકો અતિગંભીર હાલતમાં છે.
એક કલાક સુધી ટ્રાફિકજામ થયો
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર ટ્રાફિકથી ધમધમતા એવા કોટેચા ચોક નજીક 11 વાગ્યા આસપાસ એક કાળા કલરની ફોર્ચ્યુનર કારના ચાલકે અકસ્માત કરી લગભગ 8થી 9 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. જેના કારણે વાહનોમાં તો નુકસાન થયું હતું પરંતુ સાથે સાથે 6થી 7 લોકોને ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે એક કલાક સુધી ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને બાદમાં પોલીસે આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.