Gujarat Latest News Live :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર માટે સુરક્ષા વધારાઈ

ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ,આજે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય બેઠક,ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈ થશે ચર્ચા,પ્રદેશ સંગઠન મુદ્દે પણ થઇ શકે છે ચર્ચા,બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે પણ થશે ચર્ચા,ડિસેમ્બર સુધીમાં મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ,નવા સભ્યોને જોડવાના અભિયાન મુદ્દે ચર્ચા થશે.રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી,બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી,મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી.અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -