Kheda: માતરના વસોમાં ગણેશ વિસર્જન યાત્રા પર વિધર્મીઓના ટોળા દ્વારા હુમલો
ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રામાં મારામારીની ઘટના બની હતી. વસો ગામમાં મસ્જિદ પાસેથી પસાર થઈ રહેલ ગણેશજીની વિસર્જન યાત્રા પર વિધર્મીઓના ટોળા દ્વારા હુમલો કરાયો. હુમલામાં પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. વસો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. એસપી, ડીવાયએસપી સહિત એસ.ઓ.જી, એલસીબી, વસો પોલીસ, નડિયાદ પોલીસ, માતર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -