જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના : ઘરકામ માટે ઘરે બોલાવીને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ત્રણેયની ધરપકડ
Jamnagar Gang Rape Case : જામનગરમાં ત્રણ નરાધમો દ્વારા ઘરકામ કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. નરાધમોએ યુવતીને ઘરે બોલાવ્યા બાદ તેના નગ્ન ફોટા પાડ્યા હોવાની અને પછી તેને બ્લેકમેલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. હાલ પોલીસે ત્રણેય નરાધમોની અટકાયત કરી છે. આ ઘટનામાં એવી વિગતો પણ સામે આવી છે કે, ત્રણેય હવસખોરોએ યુવતીને ફ્લેટમાં તથા ફાર્મ હાઉસમાં બોલાવી અનેક વખત સામૂહિક દુષ્કર્મ આચર્યું છે.યુવતીના નગ્ન ફોટા પાડીને આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Gang Rape Case : જામનગરમાં ત્રણ નરાધમો દ્વારા ઘરકામ કરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. નરાધમોએ યુવતીને ઘરે બોલાવ્યા બાદ તેના નગ્ન ફોટા પાડ્યા હોવાની અને પછી તેને બ્લેકમેલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. હાલ પોલીસે ત્રણેય નરાધમોની અટકાયત કરી છે. આ ઘટનામાં એવી વિગતો પણ સામે આવી છે કે, ત્રણેય હવસખોરોએ યુવતીને ફ્લેટમાં તથા ફાર્મ હાઉસમાં બોલાવી અનેક વખત સામૂહિક દુષ્કર્મ આચર્યું છે.
યુવતીના નગ્ન ફોટા પાડીને આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું