વડોદરામાં એર ક્વોલીટી સુધારણા પેટે 56.96 કરોડની ગ્રાન્ટ માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુલતવી

Jan 21, 2025 - 17:30
વડોદરામાં એર ક્વોલીટી સુધારણા પેટે 56.96 કરોડની ગ્રાન્ટ માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુલતવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્ર સરકાર દ્વારા 15માં નાણાંપંચની ભલામણો અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ 2024-25 તથા 2025-26ની એર કવોલિટી સુધારણા  પેટે  ગ્રાંટ મળશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં 65. 40 કરોડના 13 કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા .જોકે આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. આ કામો રોડ ,ગાર્ડન, આરોગ્ય અને સુએજ મિકેનિકલની કામગીરીને લગતા હતા. સ્ટેન્ડિંગ સમિતિમાં આ કામોનું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0