Corporation Election 2025: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, આ તારીખે યોજાશે મતદાન
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે. ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. મત ગણતરી 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે, 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર ચૂંટણી થશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કુલ 2178 બેઠકો માટે યોજાશે ચૂંટણી 4390 મતદાન મથકો પર ચૂંટણીઓ યોજાશે 1032 સંવેદનશીલ મથકો 244 અતિ સંવેદનશીલ મતદાન મથકો 25,858 પોલિંગ સ્ટાફ કામગીરીમાં જોડાશે 10,222 પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાશે કુલ 38,86,285 કુલ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે 19,84,730 પુરુષ, 19,01,410 મહિલા મતદારો. 145 અન્ય મતદારો નોંધાયેલા છેરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તારીખોની જાહેરાત થઈ છે. રાજ્યની 69 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકોની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. 27 જાન્યુઆરી 2025 નાં રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાશે. ફોર્મ ભરવા માટે 1 ફેબ્રુઆરી 2025, જ્યારે 18 ફેબ્રુઆરી 2025 નાં રોજ મતગણતરી યોજાશે. આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી બનશેસવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે ધાનેરા નગરપાલિકાની અત્યારે નહીં થાય ચૂંટણી બનાસકાંઠા જિલ્લા અલગ થયા બાદ વિવાદ વકર્યો છે. હદમાં ફેરફારને લીધે આ વિવાદ થતા ધાનેરા, થરાદ નગરપાલિકાની ચૂંટણી નહી યોજાય. થરાદ, ધાનેરા, વિજાપુર, ઇડરમાં સિમાંકન પ્રશ્ન પડતર હોવાથી આ નિર્ણય લેવાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાં યોજાશે?રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાંકપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. અમદાવાદમાં વોર્ડ નં - 7ની એક બેઠક પર ચૂંટણી, સુરતમાં વોર્ડ નં - 18ની એક બેઠક પર ચૂંટણી,ભાવનગરમાં વોર્ડ નં - 3ની એક બેઠક, બાવળા, સાણંદ, ધંધુકાની સામાન્ય ચૂંટણી યોજાશે. તો બીજી તરફ ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણી યોજાશે,ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા નગરપાલિકાની ચૂંટણી, આંકલાવ, બોરિયાવી, ઓડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, ચાણસ્મા, હારીજ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણી થશે, ખેરાલુ, વડનગર, ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, કરજણ, છોટા ઉદેપુર, બિલિમોરા નગરપાલિકાની ચૂંટણી થશે, ઝાલોદ, દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, કાલોલ અને હાલોલ નગરપાલિકાની યોજાશે ચૂંટણી, સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી,સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી, સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જૂનાગઢમાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, બાંટવા, માણાવદર, માંગરોળ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા નગરપાલિકાની ચૂંટણી, કોડિનાર, ગઢડા, હળવદ, થાનગઢ નગરપાલિકાની ચૂંટણી, રાપર, ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, શિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જસદણ, ઉપલેટા, ધોરાજી નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેતપુર - નવાગઢ અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાશે, થાનગઢ, કુતીયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી, અલગ - અલગ નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, તાલુકા પંચાયતની 91 જેટલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે 16 ફેબ્રુઆરીએ થશે મતદાન 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન 18 ફેબ્રુઆરીએ મત ગણતરી 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે 2178 કુલ બેઠકો4390 મતદાન મથકો1032સંવેદનશીલ મતદાન મથક244 અતિ સંવેદનશીલ મતદાન મથક179 ચૂંટણી અધિકારી8351 બેલેટ યુનિટ5697 કન્ટ્રોલ યુનિટ25000 ચૂંટણી સ્ટાફ10000 પોલીસ સ્ટાફ19.40 લાખ પુરુષ મતદારો19.01 લાખ મહિલા મતદારો145 અન્ય મતદારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે. ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. મત ગણતરી 18 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે, 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પહેલી બેઠકો પર ચૂંટણી થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર
- કુલ 2178 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- 4390 મતદાન મથકો પર ચૂંટણીઓ યોજાશે
- 1032 સંવેદનશીલ મથકો
- 244 અતિ સંવેદનશીલ મતદાન મથકો
- 25,858 પોલિંગ સ્ટાફ કામગીરીમાં જોડાશે
- 10,222 પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાશે
- કુલ 38,86,285 કુલ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
- 19,84,730 પુરુષ, 19,01,410 મહિલા મતદારો.
- 145 અન્ય મતદારો નોંધાયેલા છે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તારીખોની જાહેરાત થઈ છે. રાજ્યની 69 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકોની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. 27 જાન્યુઆરી 2025 નાં રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાશે. ફોર્મ ભરવા માટે 1 ફેબ્રુઆરી 2025, જ્યારે 18 ફેબ્રુઆરી 2025 નાં રોજ મતગણતરી યોજાશે. આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી બનશે
- સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
- 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે
- 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે
ધાનેરા નગરપાલિકાની અત્યારે નહીં થાય ચૂંટણી
બનાસકાંઠા જિલ્લા અલગ થયા બાદ વિવાદ વકર્યો છે. હદમાં ફેરફારને લીધે આ વિવાદ થતા ધાનેરા, થરાદ નગરપાલિકાની ચૂંટણી નહી યોજાય. થરાદ, ધાનેરા, વિજાપુર, ઇડરમાં સિમાંકન પ્રશ્ન પડતર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાં યોજાશે?
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાંકપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. અમદાવાદમાં વોર્ડ નં - 7ની એક બેઠક પર ચૂંટણી, સુરતમાં વોર્ડ નં - 18ની એક બેઠક પર ચૂંટણી,ભાવનગરમાં વોર્ડ નં - 3ની એક બેઠક, બાવળા, સાણંદ, ધંધુકાની સામાન્ય ચૂંટણી યોજાશે. તો બીજી તરફ ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણી યોજાશે,ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા નગરપાલિકાની ચૂંટણી, આંકલાવ, બોરિયાવી, ઓડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, ચાણસ્મા, હારીજ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણી થશે, ખેરાલુ, વડનગર, ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, કરજણ, છોટા ઉદેપુર, બિલિમોરા નગરપાલિકાની ચૂંટણી થશે, ઝાલોદ, દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, કાલોલ અને હાલોલ નગરપાલિકાની યોજાશે ચૂંટણી, સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી,સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી, સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જૂનાગઢમાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, બાંટવા, માણાવદર, માંગરોળ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા નગરપાલિકાની ચૂંટણી, કોડિનાર, ગઢડા, હળવદ, થાનગઢ નગરપાલિકાની ચૂંટણી, રાપર, ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, શિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જસદણ, ઉપલેટા, ધોરાજી નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેતપુર - નવાગઢ અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાશે, થાનગઢ, કુતીયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી, અલગ - અલગ નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, તાલુકા પંચાયતની 91 જેટલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
- 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
- 16 ફેબ્રુઆરીએ થશે મતદાન
- 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
- 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
- 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે
- 2178 કુલ બેઠકો
- 4390 મતદાન મથકો
- 1032સંવેદનશીલ મતદાન મથક
- 244 અતિ સંવેદનશીલ મતદાન મથક
- 179 ચૂંટણી અધિકારી
- 8351 બેલેટ યુનિટ
- 5697 કન્ટ્રોલ યુનિટ
- 25000 ચૂંટણી સ્ટાફ
- 10000 પોલીસ સ્ટાફ
- 19.40 લાખ પુરુષ મતદારો
- 19.01 લાખ મહિલા મતદારો
- 145 અન્ય મતદારો