Ahmedabad: સુભાષબ્રિજ RTOમાં બપોર પછી સર્વર ડાઉનથી 200થી વધુ લોકો પરેશાન
સુભાષબ્રિજ આરટીઓમાં બપોર પછી સર્વર ડાઉન થવાના લીધે વાહન અને લાઇસન્સની કામગીરીને સીધી અસર થઈ હતી. 200થી વધુ લોકો પરેશાન થઇ ગયા હતાં.વાહન ટ્રાન્સફર સહિત લોન દાખલ, લોન કેન્સલ સહિત લાઇસન્સની રિન્યૂ, ડુપ્લિકેટ અને સુધારા-વધારાની ઓનલાઇન અને ઓફલાઇન અરજીનો નિકાલ થઇ શક્યો ન હતો. સાંજે 4.00 વાગ્યાની આસપાસ સર્વર બંધ થતાં લોકોને લાઇનમાં બેસી રહેવું પડયું હતું. સર્વરની સમસ્યાના લીધે લોકોને વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડે છે. ખાસ કરીને લાઇસન્સમાં રિન્યૂ માટેની અરજી કેટલીક વાર સમયસર એપ્રૂવલ ન થવાના લીધે અરજદારને નવા લાઇસન્સનો ખર્ચ કરવો પડે છે. ઉચ્ચ અધિકારીઓ આ બાબતને સમજતા નથી અને સર્વરની સમસ્યા દરમિયાન આવેલી અરજીમાં રાહત આપવામાં આવતી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુભાષબ્રિજ આરટીઓમાં બપોર પછી સર્વર ડાઉન થવાના લીધે વાહન અને લાઇસન્સની કામગીરીને સીધી અસર થઈ હતી. 200થી વધુ લોકો પરેશાન થઇ ગયા હતાં.
વાહન ટ્રાન્સફર સહિત લોન દાખલ, લોન કેન્સલ સહિત લાઇસન્સની રિન્યૂ, ડુપ્લિકેટ અને સુધારા-વધારાની ઓનલાઇન અને ઓફલાઇન અરજીનો નિકાલ થઇ શક્યો ન હતો. સાંજે 4.00 વાગ્યાની આસપાસ સર્વર બંધ થતાં લોકોને લાઇનમાં બેસી રહેવું પડયું હતું. સર્વરની સમસ્યાના લીધે લોકોને વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડે છે. ખાસ કરીને લાઇસન્સમાં રિન્યૂ માટેની અરજી કેટલીક વાર સમયસર એપ્રૂવલ ન થવાના લીધે અરજદારને નવા લાઇસન્સનો ખર્ચ કરવો પડે છે. ઉચ્ચ અધિકારીઓ આ બાબતને સમજતા નથી અને સર્વરની સમસ્યા દરમિયાન આવેલી અરજીમાં રાહત આપવામાં આવતી નથી.