5 વર્ષમાં સાયબર ઠગોએ ગુજરાતીઓ સાથે કરી 74 કરોડની છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ 400% વધ્યાં
Cybercrime Cases On The Rise In Gujarat: વિકસતી જતી લેટેસ્ટ ટેકનોલોજી જેટલી ઉપયોગી બની રહી છે એટલી જ મુશ્કેલીનું ઘર બની રહી છે. ખાસ કરીને ગુજરાતમાં નેટબેકિંગમાં છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં જ સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓના 74 કરોડ રૂપિયા સેરવી લીધાં છે. ગુજરાતમાં નેટબેકિંગના કેસોમાં 400 ટકાનો વધારો નોંધાયો છે. ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યાં છે તે જોતાં હવે તો બેંકો પણ એસએમએસ મોકલીને બેંક કસ્ટમરને સચેત કરી રહી છે. આ ઉપરાંત ગુજરાત સાયબર સેલ પણ એટલુ જ એક્ટિવ થયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -