Rajkot: વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય કોઇ વાત નહીં: દિલીપ સંઘાણી

ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીનું રાજકોટમાં ભવ્ય સ્વાગતચેરમેન બન્યા બાદ રાજકોટની મુલાકાતેપહેલા મેન્ડેટ પ્રથા હતી જ નહીં: દિલીપ સંઘાણીઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ ઉપર દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું છે. ચેરમેન બન્યા પછી દિલીપ સંઘાણી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ પહોંચતાની સાથે જ દિલીપ સંઘાણીનું કાર્યકરો આગેવાનો, સહકારી અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદનઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ પહોંચતાની સાથે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પહેલા મેન્ડેટ પ્રથા હતી જ નહીં, વાદ નહી વિવાદ નહી, એક માત્ર વિકાસની જ વાત થશે, ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. મેન્ડન્ટને લઈને પહેલા ઘણું કહેવાઈ ગયુ છે.

Rajkot: વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય કોઇ વાત નહીં: દિલીપ સંઘાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત
  • ચેરમેન બન્યા બાદ રાજકોટની મુલાકાતે
  • પહેલા મેન્ડેટ પ્રથા હતી જ નહીં: દિલીપ સંઘાણી

ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ ઉપર દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું છે. ચેરમેન બન્યા પછી દિલીપ સંઘાણી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ પહોંચતાની સાથે જ દિલીપ સંઘાણીનું કાર્યકરો આગેવાનો, સહકારી અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન

ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ પહોંચતાની સાથે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પહેલા મેન્ડેટ પ્રથા હતી જ નહીં, વાદ નહી વિવાદ નહી, એક માત્ર વિકાસની જ વાત થશે, ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. 

મેન્ડન્ટને લઈને પહેલા ઘણું કહેવાઈ ગયુ છે.