Rajkot અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર

ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ ! એમ.ડી.સાગઠિયા ACBને કહે આપઘાત કરી લઈશ સાગઠિયાના આપઘાતના રટણથી ACB ચોંકી ઉઠી રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ છે. એમ.ડી.સાગઠિયા ACBને કહે આપઘાત કરી લઈશ. તેમાં સાગઠિયાના આપઘાતના રટણથી ACB ચોંકી ઉઠી છે. તેમજ ACB સાગઠિયાને એ ડિવિઝનના લોકઅપમાં રાખે છે.સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા છે. જેમાં જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલશે કે કેમ ? સાગઠિયા ઉપર રાજકીય નેતાઓ અને બાહુબલીનું પ્રેશર છે. તેમજ સાગઠિયા દબાણ હેઠળ હોવાનો અંદાજ આવી ગયો છે. પૂર્વ TPO સાગઠિયાની બેનામી સંપત્તિ મામલે ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ કર્યું છે. એમ.ડી.સાગઠિયા ACB ને કહે છે હું આપઘાત કરી લઈશ. તેથી સાગઠિયાના સતત રટણથી ACB ચોંકી ઉઠી છે. ACB દરરોજ સાગઠિયાને રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખે છે. ACB ની કસ્ટડીમાં રહેલા સાગઠીયાની રાત ACB ઓફિસ બાજુમાં આવેલ પોલીસ મથકમાં વીતી છે.સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે સાગઠીયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા પણ જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલવા તૈયાર નથી. આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે. સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.

Rajkot અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ !
  • એમ.ડી.સાગઠિયા ACBને કહે આપઘાત કરી લઈશ
  • સાગઠિયાના આપઘાતના રટણથી ACB ચોંકી ઉઠી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ છે. એમ.ડી.સાગઠિયા ACBને કહે આપઘાત કરી લઈશ. તેમાં સાગઠિયાના આપઘાતના રટણથી ACB ચોંકી ઉઠી છે. તેમજ ACB સાગઠિયાને એ ડિવિઝનના લોકઅપમાં રાખે છે.

સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા

સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા છે. જેમાં જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલશે કે કેમ ? સાગઠિયા ઉપર રાજકીય નેતાઓ અને બાહુબલીનું પ્રેશર છે. તેમજ સાગઠિયા દબાણ હેઠળ હોવાનો અંદાજ આવી ગયો છે. પૂર્વ TPO સાગઠિયાની બેનામી સંપત્તિ મામલે ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ કર્યું છે. એમ.ડી.સાગઠિયા ACB ને કહે છે હું આપઘાત કરી લઈશ. તેથી સાગઠિયાના સતત રટણથી ACB ચોંકી ઉઠી છે. ACB દરરોજ સાગઠિયાને રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખે છે. ACB ની કસ્ટડીમાં રહેલા સાગઠીયાની રાત ACB ઓફિસ બાજુમાં આવેલ પોલીસ મથકમાં વીતી છે.

સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે

સાગઠીયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા પણ જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલવા તૈયાર નથી. આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે.

સાગઠિયા પાસે સૌથી વધુ સંપતિ મળી આવી

સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.