Rajkot News:રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત, મહાસંમેલનને મંજૂરી મળી

રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન રતનપરમાં સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો રહેશે હાજર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન છે. તેમાં રતનપરમાં સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. તેમજ ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી મળી છે. તથા રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી. રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે. દાહોદ જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવાનો રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમા જોડાશે દાહોદ જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવાનો રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમા જોડાશે. તેમજ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધમા આપેલા નિવેદનનો મામલો દિવસે દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેચતા રાજપૂત-ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જાય છે. ગુજરાત સહિત દેશનો ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. જ્યા સુધી રૂપાલાની ટીકીટ રદ નહિ થાય ત્યા સુધી વિરોધ ચાલુ જ રહેશે ત્યારે આજે રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સમાજના સંમેલનમા દાહોદ જિલ્લાનો ક્ષત્રિય સમાજ પણ જોડાશે, દાહોદ જિલ્લાના 25થી વધુ યુવાનો અને સામાજીક આગેવાનો રાજકોટ જવા રવાના થયા છે. ત્યારે દાહોદ રાજપુત સમાજ દ્વારા જ્યા સુધી રૂપાલાની ટીકીટ રદ નહિ થાય ત્યા સુધી વિરોધ ચાલુ જ રહેશે તેમ દાહોદ ક્ષત્રિય સમાજે જણાવ્યુ હતુ. સમાજની મહિલાઓના સન્માનની વાત આવશે તો અમે આરપારની લડાઈ લડીશું અને રાજકોટની સભામાં સમાજ જે નિર્ણય લેશે તે દાહોદનો ક્ષત્રિય સમાજ પણ સમર્થન કરશે તેમજ જણાવ્યુ હતુ.

Rajkot News:રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત, મહાસંમેલનને મંજૂરી મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન
  • રતનપરમાં સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે
  • રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો રહેશે હાજર

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન છે. તેમાં રતનપરમાં સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. તેમજ ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી મળી છે. તથા રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી. રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે.

દાહોદ જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવાનો રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમા જોડાશે

દાહોદ જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવાનો રાજકોટ ખાતે યોજાનાર સંમેલનમા જોડાશે. તેમજ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધમા આપેલા નિવેદનનો મામલો દિવસે દિવસે વધુ ગંભીર બની રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેચતા રાજપૂત-ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જાય છે. ગુજરાત સહિત દેશનો ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે.

જ્યા સુધી રૂપાલાની ટીકીટ રદ નહિ થાય ત્યા સુધી વિરોધ ચાલુ જ રહેશે

ત્યારે આજે રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સમાજના સંમેલનમા દાહોદ જિલ્લાનો ક્ષત્રિય સમાજ પણ જોડાશે, દાહોદ જિલ્લાના 25થી વધુ યુવાનો અને સામાજીક આગેવાનો રાજકોટ જવા રવાના થયા છે. ત્યારે દાહોદ રાજપુત સમાજ દ્વારા જ્યા સુધી રૂપાલાની ટીકીટ રદ નહિ થાય ત્યા સુધી વિરોધ ચાલુ જ રહેશે તેમ દાહોદ ક્ષત્રિય સમાજે જણાવ્યુ હતુ. સમાજની મહિલાઓના સન્માનની વાત આવશે તો અમે આરપારની લડાઈ લડીશું અને રાજકોટની સભામાં સમાજ જે નિર્ણય લેશે તે દાહોદનો ક્ષત્રિય સમાજ પણ સમર્થન કરશે તેમજ જણાવ્યુ હતુ.