Rajkot News: શહેરમાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરી વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવાયો

કચરામાંથી કમાલ, નકામા ટાયરમાંથી કુંડા બનાવી ફૂલ છોડ ઉછેરાયા મહાનગરપાલિકા દ્વારા Waste to Wonder Park બનાવવાની નવી પહેલ વેસ્ટમાંથી બેસ્ટ કરી વસ્તુઓનો ઉપયોગ કરી પાર્ક બનાવ્યો રાજકોટ મહાનગરપાલિકા બગીચા શાખા દ્વારા શહેરમાં ગ્રીનરીનો વિકાસ અને વૃદ્ધિ થાય તથા શહેરનું પર્યાવરણ સુધરે તે માટે વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ અપનાવવામાં આવી છે. જેમાં મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે “વેસ્ટમાંથી બેસ્ટ” વસ્તુઓનો ઉપયોગ કરી “Waste to Wonder Park” બનાવવામાં આવ્યો છે. વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના ટાયર જેવા કે, ટ્રેક્ટર, મોટરસાયકલ, રીક્ષા, સ્કુટર વગેરે વાહનોના નકામા અને બિનઉપયોગી ટાયરનો વૃક્ષ ઉગાડવાના કુંડા રૂપે ઉપયોગ કરી તેમાં વિવિધ ફૂલ છોડના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે અને આ વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે. Waste to Wonder Parkમાં વિવિધ ફૂલ છોડ આ “Waste to Wonder Park”માં ગુલાબ, બેગમ બહાર, બારમાસી, યુંફોરબીયા, ડ્રેસીના, ઓફિસ ટાઈમ, પોટેટો ક્રીપર, ગોગન વેલીયા, ફાયક્સ, પામ, એન્થેરીયમ, શ્યામ તુલસી, રીકોમાં અને રવિના પ્રકારના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

Rajkot News: શહેરમાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરી વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચરામાંથી કમાલ, નકામા ટાયરમાંથી કુંડા બનાવી ફૂલ છોડ ઉછેરાયા
  • મહાનગરપાલિકા દ્વારા Waste to Wonder Park બનાવવાની નવી પહેલ
  • વેસ્ટમાંથી બેસ્ટ કરી વસ્તુઓનો ઉપયોગ કરી પાર્ક બનાવ્યો

રાજકોટ મહાનગરપાલિકા બગીચા શાખા દ્વારા શહેરમાં ગ્રીનરીનો વિકાસ અને વૃદ્ધિ થાય તથા શહેરનું પર્યાવરણ સુધરે તે માટે વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ અપનાવવામાં આવી છે. જેમાં મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે “વેસ્ટમાંથી બેસ્ટ” વસ્તુઓનો ઉપયોગ કરી “Waste to Wonder Park” બનાવવામાં આવ્યો છે.


વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે

રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના ટાયર જેવા કે, ટ્રેક્ટર, મોટરસાયકલ, રીક્ષા, સ્કુટર વગેરે વાહનોના નકામા અને બિનઉપયોગી ટાયરનો વૃક્ષ ઉગાડવાના કુંડા રૂપે ઉપયોગ કરી તેમાં વિવિધ ફૂલ છોડના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે અને આ વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે.


Waste to Wonder Parkમાં વિવિધ ફૂલ છોડ

આ “Waste to Wonder Park”માં ગુલાબ, બેગમ બહાર, બારમાસી, યુંફોરબીયા, ડ્રેસીના, ઓફિસ ટાઈમ, પોટેટો ક્રીપર, ગોગન વેલીયા, ફાયક્સ, પામ, એન્થેરીયમ, શ્યામ તુલસી, રીકોમાં અને રવિના પ્રકારના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.