Rajkot : મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા 2026-27 ના બજેટને કેટલાક ફેરફાર સાથે આજે શાસકો કરશે રજૂ

Feb 10, 2026 - 09:00
Rajkot : મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા 2026-27 ના બજેટને કેટલાક ફેરફાર સાથે આજે શાસકો કરશે રજૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે નાણાકીય વર્ષ 2026-27 માટે 3595.70કરોડના ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આજે શાસકો બજેટમાં જરૂરી ફેરફારો સાથે તેને જાહેર કરશે.

વ્યાજમાફીની નવી યોજનાને અમલમાં મૂકવાની તૈયારી

બજેટમાં કરવામાં આવેલ વેરા વધારા પર રહેતા લોકોની નજર રહેશે કે શું આ વધારાઓ પાછા ખેંચવામાં આવશે કે નહીં. અન્ય મહત્વપૂર્ણ જાહેરાતોમાં વ્યાજમાફીની નવી યોજનાને અમલમાં મૂકવાની તૈયારી છે, જે નાગરિકોને રાહત પહોંચાડશે.

બાંધકામ રેગ્યુલર કરવા માંગતા નાગરિકોને વાર્ષિક ચાર હપ્તા અપાઇ શકે

સરકારના પરિપત્ર મુજબ, મુબજ બાંધકામ રેગ્યુલર કરવા માંગતા નાગરિકોને વાર્ષિક ચાર હપ્તામાં સુવિધા આપવામાં આવશે. દરેક સિનિયર સિટીઝન પાછળ એક વૃક્ષ વાવવાનું રહેશે

શહેરના સિનિયર સિટીઝન્સ માટે અનોખી યોજના અંતર્ગત, દરેક સિનિયર સિટીઝન પાછળ એક વૃક્ષ વાવવાનું રહેશે અને જિયો ટેગિંગ દ્વારા તેમના પરિવારને આ વિશે માહિતી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live :ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, ફૂલ સ્પીડમાં કાર હોવાની સાક્ષીની કોર્ટમાં જુબાની

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0