Railway: 20 ઓગસ્ટના રોજ સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે ટ્રેનોને અસર
સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે ટ્રેનોને અસર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે કેટલીક ટ્રેનોને આંશિક રીતે ડાઇવર્ટ કરવામાં આવી પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન પર 20 ઓગસ્ટ 2024 ના રોજ પાર્સલ સાઇડિંગ કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. સંપૂર્ણપણે રદ રહેશે ટ્રેન 20મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09369/09370 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ રદ રહેશે. આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો 20 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીનગર કેપિટલ થી દોડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)-અમદાવાદ થઈને ચાલશે. સાબરમતી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું 19 ઓગસ્ટ 2024 ના રોજ યોગનગરી ઋષિકેશથી દોડતી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)-અમદાવાદ થઈને ચાલશે. આ સમય દરમિયાન આ ટ્રેનને સાબરમતી (જેલ/રાણીપ બાજુ) ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે ટ્રેનોને અસર
- નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે
- કેટલીક ટ્રેનોને આંશિક રીતે ડાઇવર્ટ કરવામાં આવી
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન પર 20 ઓગસ્ટ 2024 ના રોજ પાર્સલ સાઇડિંગ કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
સંપૂર્ણપણે રદ રહેશે ટ્રેન
20મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09369/09370 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ રદ રહેશે.
આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો
20 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીનગર કેપિટલ થી દોડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)-અમદાવાદ થઈને ચાલશે.
સાબરમતી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું
19 ઓગસ્ટ 2024 ના રોજ યોગનગરી ઋષિકેશથી દોડતી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)-અમદાવાદ થઈને ચાલશે. આ સમય દરમિયાન આ ટ્રેનને સાબરમતી (જેલ/રાણીપ બાજુ) ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.