રાવળીયાવદરના સરપંચને ત્રણ સંતાન મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવા રજૂઆત
- યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનોની લડતની ચિમકી- ઉમેદવારી ફોર્મમાં ત્રણ સંતાન હોવા છતાં બે સંતાન દર્શાવી વિગતો છુપાવી ચૂંટણી લડયાનો આક્ષેપસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના સરપંચને ત્રણ સંતાન મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માંગ સાથે ગ્રામજનો અને આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં યોગ્યે ઉકેલ નહીં આવે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી લડતની ચિમકી ઉચ્ચારી હતી.ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદરના ગ્રામજનો અને આગેવાનોએ આપેલા આવેદન અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ રતીલાલ સોમાભાઈ સારલા વર્ષ ૨૦૦૪થી ત્રણ બાળકો ધરાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનોની લડતની ચિમકી
- ઉમેદવારી ફોર્મમાં ત્રણ સંતાન હોવા છતાં બે સંતાન દર્શાવી વિગતો છુપાવી ચૂંટણી લડયાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના સરપંચને ત્રણ સંતાન મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માંગ સાથે ગ્રામજનો અને આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં યોગ્યે ઉકેલ નહીં આવે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી લડતની ચિમકી ઉચ્ચારી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદરના ગ્રામજનો અને આગેવાનોએ આપેલા આવેદન અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ રતીલાલ સોમાભાઈ સારલા વર્ષ ૨૦૦૪થી ત્રણ બાળકો ધરાવે છે.