Porbandar News : અર્જુ મોઢવાડિયાએ ઘોડે સવારી સાથે કર્યો ચૂંટણી પ્રચાર

ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઘોડા પર ચડ્યા બારપોરા પાટોત્સવ દરમિયાન ઘોડા પર ફર્યા મોઢવાડિયા ચૂંટણી પ્રચારમાં અલગ અલગ રંગ જોવા મળ્યા પોરબંદર વિધાનસભા બેઠક ચૂંટણીમાં પ્રચાર જોરશોરમાં શરૂ થયો છે. જેમાં ભાજપ દ્વારા અર્જુન મોઢવાડિયા જોરશોરમાંથી શરૂ થયો છે. ગુજરાતમાં રાજ્ય ભાજપ માટે મતદાન મેળવવા માટે ભાજપ ગઢ કહેવામાં આવે છે. ગુજરાતમાં BJPના દિગ્ગજ નેતાની સાથે લોકસભાના ઉમેદવારો વિવિધ માધ્યમોથી જનસંપર્ક કરી રહ્યા છે. આજે પોરબંદરમાં વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં અર્જુન મોઢવાડિયાના એક કાર્યક્રમમાં ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. અર્જુન મોઢવાડિયા લોકોની વચ્ચે ઢોલના તાલે ઘોડે સવારી કરીને લોકોની વચ્ચે એન્ટ્રી લીધી હતી. આ પહેલા પણ અર્જુન મોઢવાડિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. આ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમતા-રમાત અને રામ મંદિરમાં ધૂન બોલવતા નજરે આવ્યા હતા. જ્યારે આ વખતે અર્જુન મોઢવાડિયા પોરબંદરના બગવદર ગામે રામદેવપીર મહારાજના મંદિરે બારપહોરના પાટોત્સવ કાર્યક્રમમાં ઘોડે સવારી કરી લોકોની વચ્ચે પહોંચ્યા હતા.

Porbandar News : અર્જુ મોઢવાડિયાએ ઘોડે સવારી સાથે કર્યો ચૂંટણી પ્રચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઘોડા પર ચડ્યા
  • બારપોરા પાટોત્સવ દરમિયાન ઘોડા પર ફર્યા મોઢવાડિયા
  • ચૂંટણી પ્રચારમાં અલગ અલગ રંગ જોવા મળ્યા

પોરબંદર વિધાનસભા બેઠક ચૂંટણીમાં પ્રચાર જોરશોરમાં શરૂ થયો છે. જેમાં ભાજપ દ્વારા અર્જુન મોઢવાડિયા જોરશોરમાંથી શરૂ થયો છે. ગુજરાતમાં રાજ્ય ભાજપ માટે મતદાન મેળવવા માટે ભાજપ ગઢ કહેવામાં આવે છે. ગુજરાતમાં BJPના દિગ્ગજ નેતાની સાથે લોકસભાના ઉમેદવારો વિવિધ માધ્યમોથી જનસંપર્ક કરી રહ્યા છે.

આજે પોરબંદરમાં વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં અર્જુન મોઢવાડિયાના એક કાર્યક્રમમાં ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. અર્જુન મોઢવાડિયા લોકોની વચ્ચે ઢોલના તાલે ઘોડે સવારી કરીને લોકોની વચ્ચે એન્ટ્રી લીધી હતી. આ પહેલા પણ અર્જુન મોઢવાડિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

આ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમતા-રમાત અને રામ મંદિરમાં ધૂન બોલવતા નજરે આવ્યા હતા. જ્યારે આ વખતે અર્જુન મોઢવાડિયા પોરબંદરના બગવદર ગામે રામદેવપીર મહારાજના મંદિરે બારપહોરના પાટોત્સવ કાર્યક્રમમાં ઘોડે સવારી કરી લોકોની વચ્ચે પહોંચ્યા હતા.