Navsariના બંદર રોડ પર પૂરમાં ફસાયેલા બે લોકોનું ભાજપની ટીમે કર્યુ રેસ્કયુ

નવસારી શહેરમાં મોડી રાત્રે કરાયું રેસ્કયુ ફસાયેલાની વ્હારે આવી જિલ્લા ભાજપની ટીમ બંદર રોડ વિસ્તારમાં ફસાયેલ બે લોકોનું રેસ્કયુ કરાયુ નવસારીમા વરસાદે ગઈકાલે માઝા મૂકી હતી,જેના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા,ત્યારે નવફૂટ પાણીમાં બે લોકો ફસાતા નવસારી ભાજપની ટીમ દ્રારા રેસ્કયુ કરી તેમને નીચે ઉતાર્યા હતા,બન્ને વ્યકિતઓ ભારે પાણીનો પ્રવાહ હોવાથી મકાનની છત પર બેસયા હતા.શહેરના બંદરરોડ વિસ્તારમાંથી કરાયું રેસ્કયુ. નવ ફૂટ પાણીમાં ફસાયા હતા બે લોકો નવસારીમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,આ પાણીમાં બે વ્યકિતઓ ફસાયા હતા જે પાણીથી બચવા માટે મકાનની છત પર ચઢયા હતા,જિલ્લા નવસારી ભાજપની ટીમને આ મેસેજ મળતા તેઓ બોટ લઈને પહોંચ્યા હતા અને બન્ને વ્યકિતઓને સહી સલામત સ્થળે ખસેડયા હતા,શહેરનો બંદર રોડ હજી પણ પાણીમાં ગરકાવ છે. નવસારીની પૂર્ણા નદી હતી ઉફાન પર નવસારીમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદી ઉફાન પર હતી,પૂર્ણા નદીનું પાણી શહેરમાં ઘુસી જતા પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી,લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું હતુ,ત્યારે ધીરે ધીરે વરસાદ બંધ થતા પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો હતો અને પૂર્ણા નદીના પાણી શહેરમાંથી ઓસરવા લાગ્યા છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 2200 લોકોનું કરાયું સ્થળાંતર નવસારી કલેકટર દ્રારા માહિતી આપવામાં આવી હતી કે પૂરમાં ફસાયેલા 2200 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,શહેરમાં પાણી ધીરે ધીરે ઓસરતા જન જીવન સામન્ય થયું છે. શહેરનો ઓવરબ્રિજ હતો પાણીમાં ગરકાવ નવસારીમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી હતી,શહેરના ફલાયઓવરબ્રિજ પર પણ પાણી ભરાતા તે બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો,ત્રણ મહિના પહેલા જ આ ફલાયઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

Navsariના બંદર રોડ પર પૂરમાં ફસાયેલા બે લોકોનું ભાજપની ટીમે કર્યુ રેસ્કયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી શહેરમાં મોડી રાત્રે કરાયું રેસ્કયુ
  • ફસાયેલાની વ્હારે આવી જિલ્લા ભાજપની ટીમ
  • બંદર રોડ વિસ્તારમાં ફસાયેલ બે લોકોનું રેસ્કયુ કરાયુ

નવસારીમા વરસાદે ગઈકાલે માઝા મૂકી હતી,જેના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા,ત્યારે નવફૂટ પાણીમાં બે લોકો ફસાતા નવસારી ભાજપની ટીમ દ્રારા રેસ્કયુ કરી તેમને નીચે ઉતાર્યા હતા,બન્ને વ્યકિતઓ ભારે પાણીનો પ્રવાહ હોવાથી મકાનની છત પર બેસયા હતા.શહેરના બંદરરોડ વિસ્તારમાંથી કરાયું રેસ્કયુ.

નવ ફૂટ પાણીમાં ફસાયા હતા બે લોકો

નવસારીમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,આ પાણીમાં બે વ્યકિતઓ ફસાયા હતા જે પાણીથી બચવા માટે મકાનની છત પર ચઢયા હતા,જિલ્લા નવસારી ભાજપની ટીમને આ મેસેજ મળતા તેઓ બોટ લઈને પહોંચ્યા હતા અને બન્ને વ્યકિતઓને સહી સલામત સ્થળે ખસેડયા હતા,શહેરનો બંદર રોડ હજી પણ પાણીમાં ગરકાવ છે.


નવસારીની પૂર્ણા નદી હતી ઉફાન પર

નવસારીમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદી ઉફાન પર હતી,પૂર્ણા નદીનું પાણી શહેરમાં ઘુસી જતા પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી,લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું હતુ,ત્યારે ધીરે ધીરે વરસાદ બંધ થતા પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો હતો અને પૂર્ણા નદીના પાણી શહેરમાંથી ઓસરવા લાગ્યા છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

2200 લોકોનું કરાયું સ્થળાંતર

નવસારી કલેકટર દ્રારા માહિતી આપવામાં આવી હતી કે પૂરમાં ફસાયેલા 2200 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,શહેરમાં પાણી ધીરે ધીરે ઓસરતા જન જીવન સામન્ય થયું છે.

શહેરનો ઓવરબ્રિજ હતો પાણીમાં ગરકાવ

નવસારીમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી હતી,શહેરના ફલાયઓવરબ્રિજ પર પણ પાણી ભરાતા તે બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો,ત્રણ મહિના પહેલા જ આ ફલાયઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.